કેબીનેટ મંત્રીએ હેરીટેજ ટાઉનશીપને મીટરના ભેદભાવથી મુક્ત કર્યુ
પાલિકા દ્વારા એકમાત્ર ટાઉનશીપમાં મીટરથી પાણી આપવામાં આવતુ હતુ વિસનગર શહેર તાલુકાના તમામ વિસ્તાર તેમજ તમામ સમાજને એક સમાન ન્યાય અને લાભ મળે તે માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ પ્રથમથીજ આગ્રહી રહ્યા છે. હેરીટેજ ટાઉનશીપને પાલિકા...
Read More