વિસનગરમાં ચાંદીપુરા રોગના શંકાસ્પદ મૃત્યુમાં રીપોર્ટ નેગેટીવ
૨૯૦૦ કાચા મકાનોમાં જંતુનાશક દવાનું ડસ્ટીંગ કરાયુ વિસનગરમાં ચાંદીપુરા રોગ સામે ટક્કર લેવા ટી.એચ.ઓ. ર્ડા.આર.ડી.પટેલ અને ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીના માર્ગદર્શનમાં માઈક્રો પ્લાનીંગથી કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં એક બાળકનુ...
Read More