આર્થિક-સામાજીક બહિષ્કાર સામે ઠાકોર સમાજનો રેલી કાઢી વિરોધ
કુવાસણા વાડીના વિવાદમાં અતિસંયોક્તીમાં વાતાવરણ ડહોળાયુ • કુવાસણાના પટેલ આગેવાનોએ કોઈ પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી તેવો વિડીયો વાયરલ કર્યો • વાતનુ વતેસર થાય નહી તે માટે ભાજપના આગેવાનોએ મોડી રાત સુધી સમાધાનના પ્રયત્નો કર્યા વિસનગર...
Read More