Select Page

Month: February 2024

શ્રી રામી-માળી જ્ઞાતિ સમૂહલગ્ન સમાજ,મહેસાણા દ્વારા વડનગરમાં શ્રી રામી-માળી જ્ઞાતિ સમાજનો ૨૨ મો સમૂહલગ્નોત્સવ યોજાયો

માળી જ્ઞાતિ સમૂહલગ્ન સમાજ,મહેસાણા દ્વારા રવિવારે તા.૧૮-૨-૨૦૨૪ના રોજ શ્રી રામી-માળી જ્ઞાતિ સમાજનો વડનગરના સહયોગથી ૨૨ મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયુ હતુ. તેમાં નવદંપતિઓએ બહોળી સંખ્યામાં સમાજની ઉપસ્થિતિમાંપ્રભુતામા પગલા માડ્યાં...

Read More

છેલ્લા ચાર માસથી પગાર કે પ્રવાસી ભથ્થુ નહી મળતા મહેસાણા જીલ્લાના જીમ્સ્ શાખાના કર્મચારીઓની કામ નહી કરવાની ચિમકી

મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની ભેદભાવભરી નિતીથી છેલ્લા ઘણા સમયથી કરાર આધારિત કર્મચારીઓમાં ભારે આંતરીક વિવાદ ચાલી રહ્યો છે. જેમાં મહેસાણા જીલ્લાના સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય)ના કર્મચારીઓનો છેલ્લા ૪ માસથી પગાર તેમજ ૬...

Read More

પાલિકા તંત્ર ઉભરાતી ગટરોની સફાઈ કરવામાં નિષ્ફળ આદર્શ વિદ્યાલય સામે ગટર ઉભરાતા ગંદકી

વિસનગર પાલિકા તંત્ર નિષ્કીય થતા અત્યારે શહેર ગંદકી અને ગટરો ઉભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. આદર્શ વિદ્યાલય સામે જાહેર રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાય છે. પાલિકા તંત્ર કામચલાઉ રીપેરીંગ કરે છે. પરંતુ ચોકઅપ થયેલી ગટરની...

Read More

ત્રણ દરવાજા ટાવરથી ઉમિયા માતાના મંદિરવાળા રોડ ઉપર સ્વચ્છતા થતી જ નથી પાલિકાના ભેદભાવથી આથમણો ઠાકોરવાસ નર્કાગાર

ગામડાના મહોલ્લા, શેરીઓ અને પરા વિસ્તારથી પણ બદ્‌ત્તર હાલત વિસનગર પાલિકા વિસ્તારમાં આવેલ આથમણા ઠાકોરવાસની છે. પાલિકા દ્વારા આ વિસ્તાર જાણે ઓરમાયો હોય તેમ રીતસરનો ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. સફાઈની કોઈ વ્યવસ્થા નહી હોવાથી...

Read More

તરભમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીના હસ્તે રૂા.૧૩૦૦૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયુ તરભ વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યો

વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામમાં નવ નિર્માણ પામેલ ભવ્ય શિવમંદિરમાં ગુરૂવારના રોજ ગુરૂપુષ્ય અમૃતસિધ્ધિ યોગમાં દેશ-વિદેશના સંતો, મહંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૬૦૦ કિલોના મહાશિવલીંગ તેમજ પરામ્બા હિંગળાજ...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us