દૂધસાગરમાં ઐતિહાસિક ભાવ વધારો આપતા પશુપાલકોમાં ખુશીનો માહોલ
નવ નિયુક્ત ચેરમેન અશોક ચૌધરી તથા નિયામક મંડળ દ્વારા મહેસાણા, પાટણ અને ગાંધીનગર જીલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા તા.૧૪-૬-રરને મંગળવારના રોજ ડેરીના હોલમાં રાખવામા આવી હતી. જેમાં ભુતકાળમાં...
Read More