Select Page

Month: July 2023

વર્ષોથી ઉભરાતી ગટરોના ત્રાસથી કંટાળેલીશિરડીનગર સોસાયટીની મહિલાઓનો મંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ રોષ

વિસનગરમાં ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ શિરડીનગર સોસાયટીમાં વર્ષોથી છાશવારે ઉભરાતી ગટરોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ ગત શનિવારે સાંજે ધારાસભ્ય કાર્યાલયમાં દોડી આવી કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે મંત્રી...

Read More

ધરોઈ ડેમનું પાણી સાબરમતી નદીમાં જશે પરંતુસિંચાઈ વિભાગની આળસને કારણે ચિમનાબાઈ સરોવર ખાલી રહેશે

આ વખતે સારા વરસાદને કારણે ધરોઈ ડેમ તેના રૂલ લેવલે સમય કરતા વહેલા પહોંચી ગયો છે. કેનાલ રીપેરીંગના કામનું ટેન્ડર માર્ચ-એપ્રિલમાં પ્રસિધ્ધ કરી જૂન મહિના પહેલા રીપેરીંગ પૂર્ણ કરાવવુ જોઈએ તેના બદલામાં ઓગસ્ટ-૩૧ સુધી કામ પૂરુ થાય તેવુ...

Read More

વિસનગરમાં જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયોકાળા કાચની ગાડીઓવાળા સામે કાર્યવાહી કરો-SPઅચલ ત્યાગી

વિસનગર હરિહર સેવા મંડળના હોલમાં જીલ્લા પોલીસ વડા અચલ ત્યાગીની અધ્યક્ષતામાં મંગળવારના રોજ લોક દરબાર...

Read More

કેનાલમાં કિશોરી તણાઈને મૃત્યુ પામી પછી લોખંડની જાળીઓ નાખી તેમ રખડતા પશુ કોઈનો ભોગ લેશે પછી પાલિકા જાગશે

વિસનગરની પ્રજાએ ભાજપના સભ્યોને ખોબલે ખોબલે મત આપ્યા પરંતુ આ સભ્યોને લોકોની કંઈ પડી નથી અને મેળવેલ મતની કોઈ કિંમત નથી. શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ છે. લોકો અડફેટે આવી ઈજા પામે છે. ત્યારે પાલિકા સભ્યો ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ...

Read More

શાળાઓ છુટવાનો અને ફાટક ખુલવાનો સમય એક હોવાથીમહેસાણા ચાર રસ્તા ચક્કાજામ રોજની સમસ્યા

વિસનગરમાં મહેસાણા ચાર રસ્તા ઉપર રોજ બપોરે ટ્રાફીક સમસ્યા સર્જાય છે. એક તરફ શાળાઓનો છુટવાનો ટાઈમ તો...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us