Select Page

Month: January 2024

વિ.એચ.પીના વિસનગર જીલ્લા અધ્યક્ષે જાહેરમાં બોલેલુ કથન પાળી બતાવ્યુ કમાણામાં વાલ્મીકીથી બ્રાહ્મણ સાથે બેસી યજ્ઞ કર્યો

અયોધ્યા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીમાં વિસનગરમા સ્વામી નારાયણ ગુરુકુળમાં અક્ષત કળશ યાત્રાના કાર્યક્રમમા વિશ્વ હિન્દુ પરિષદના વિસનગર જીલ્લા અધ્યક્ષે સામાજીક એક્તા અને સદ્‌ભાવનાનો સંદેશો આપ્યો હતો. જે કથન જીલ્લા અધ્યક્ષે...

Read More

અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં દિવાળી જેવો માહોલ થયો સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ૧,૫૧,૧૧૧ દીવાથી શ્રીરામ-સીતાજીની પ્રતિકૃતિ ઝળહળી

૨૨ જાન્યુઆરી, સોમવારના દિવસે સમગ્ર ભારત દેશ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. બીજી તરફ આ ઐતિહાસિક પળની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામના જીવન આધારિત નાટકો, શોભાયાત્રા,...

Read More

રાજુભાઈ ઇદ્ભ દ્વારા વાળીનાથ ટ્રસ્ટ ને ૧,૧૧,૧૧૧/- દાનભેટ ની જાહેરાત સાથે કોપરસીટી મર્ચન્ટ એસો.દ્વારા મહંત જયરામગીરી બાપુના સાનિધ્યમાં માતૃ-પિતૃૃ પૂજન કરાયુ

કોપરસીટી મર્ચન્ટ એસોસિએશન વિસનગર ના પ્રમુખ કિર્તીભાઈ પટેલ કલાની કેતન અને કોપરસીટી ક્રેડિટ સોસાયટીના ચેરમેન રાજુભાઈ કે પટેલ ઇદ્ભ ને વાળીનાથ અખાડા , તરભ ના મહંત શ્રી પરમ પૂજ્ય જયરામગીરી મહારાજ દ્વારા વાળીનાથ અખાડામાં આમંત્રણ...

Read More

એમજી બજાર, ગોરા રામજી ટ્રસ્ટ અને કોપર સીટી ગ્રૂપના સંયુક્ત પણે માયાબજારમાં આવેલ ગોરા રામજી મંદિરમાં ત્રણ શોભાયાત્રા-બે મહાઆરતી સાથે ભવ્યાતિભવ્ય રામ મહોત્સવ ઉજવ્યો

વિસનગરમાં એમ જી બજારમાં માયા બજારના ચોકમાં ભગવાન શ્રી રામનું ૩૦૦ વર્ષથી પણ જુનુ ગોરા રામજી મંદિર આવેલું છે. જે વર્ષો પુરાણું અને ઐતિહાસિક મંદિર છે. આ મંદિરમાં દરરોજ રાત્રે એમજી બજારના વેપારી મિત્રો દ્વારા આરતી કરવામાં આવે છે....

Read More

જેના દર્શનથીજ ચાર ધામ અને ચાર જ્યોતિર્લીંગનુ પુણ્ય પ્રાપ્ત થાય તેવા શિવલીંગ સાથે જયરામગીરી બાપુની શિવયાત્રાનુ ઠેર ઠેર સ્વાગત

વિસનગર તાલુકાની પવિત્ર ભૂમિ એવા તરભ વાળીનાથ મંદિરમાં નિર્મિત શિવધામના ભવ્ય મંદિરમાં જે શિવલીંગની પ્રતિષ્ઠા થવાની છે તે શિવલીંગ અને વાળીનાથ અખાડાના મહંત પૂજ્ય જયરામગીરી બાપુ સાથે વિસનગરમાં શિવયાત્રાની શોભાયાત્રા નિકળતા તેનુ ઠેર...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us