Select Page

Month: August 2023

વર્ક ઓર્ડર આપ્યા બાદ બે દિવસ ગાયો અદ્રશ્ય થઈ ગઈ-હાલ જૈસે થે પરિસ્થિતિપાલિકાની ગાયો પકડવાની કાર્યવાહી ચાર દિન કી ચાંદની જેવી

ગાયો પકડવામાં વિસનગર પાલિકાની કાર્યવાહી ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત જેવી જોવા મળી રહી છે. વર્ક ઓર્ડર આપ્યા બાદ ગાયો પકડવામાં આવતા બે દિવસ રખડતા પશુ અદ્રશ્ય થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદની પરિસ્થિતિ યથાવત જોવા મળી હતી. રખડતી...

Read More

ગોઝારીયા તાલુકામાં સમાવવા તંત્રની હિલચાલ સામેધામણવા-કાંમલપુર(ખ) ગ્રામજનોનો વિસનગરથી અલગ થવા સામે રોષ

ગોઝારીયાને તાલુકો બનાવવાની માગણી સંતોષવાની લ્હાયમાં સરકાર અને વહિવટી તંત્ર બરોબરનુ ફસાયુ છે. નવા બની રહેલા તાલુકામાં નજીકના તાલુકાની ગ્રામ પંચાયતોને સમાવવાની હિલચાલથી મોટાભાગની ગ્રામપંચાયતોએ પોતાના મુળ તાલુકાથી છુટા પાડવા સામે...

Read More

કોઈએ માગણી ન કરી તો સિંચાઈ વિભાગે લાગણી ન કરીધરોઈનુ ઓવરફ્લો પાણી કેનાલમાં આપવા તંત્ર ઉદાસીન

વરસાદ ખેચાતા ચોમાસુ પાક બગડવાની ખેડૂતોને ભીતી છે. ત્યારે લાગણીહિન સિંચાઈ વિભાગના કારણે ધરોઈ ડેમનુ ઓવરફ્લો પાણી કેનાલમાં છોડવામાં આવ્યુ નથી. ડેમનુ પાણી નદીમાં વહી જાય છે ત્યારે વિસનગર કેનાલમાં છોડવામાં આવ્યુ હોત તો અનેક ખેડૂતોને...

Read More

ચિમનાબાઈ સરોવર સિંચાઈ સમિતિની ડભોડા ફિડરમાં પાણી છોડવા માગણી

ચિમનાબાઈ સરોવરએ ખેરાલુ તાલુકાની જીવાદોરી છે. ધરોઈ ડેમ ઓવરફ્લો થતા સાબરમતી નદીમાં પાણી છોડી દેવામા આવે છે. પરંતુ ચિમનાબાઈ સરોવર સુધી પાણી પહોચ્યુ નથી. હાલમા ડભોડા ફિડરનુ રીપેરીંગ થતા ઈજનેરો દ્વારા ચિમનાબાઈ સરોવરમાં પાણી...

Read More

સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમા ૯ વિરૂધ્ધ ફરિયાદશાળાનો વિદ્યાર્થી વરલીમટકાના આંકડા લખાવતો હોવાનુ ખૂલ્યુ

વિસનગરમાં ચાલતી અસમાજીક પ્રવૃત્તિઓ ઉપર પોલીસની કોઈ રોક ટોક નહી હોવાથી હવે શાળામાં અભ્યાસ કરતુ યુવાધન આ બદી તરફ વધ્યુ હોવાની ચોકાવનારી વિગત સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમા જાણવા મળી છે. સ્ટેટ મોનીટરીંગ સેલે ઉમિયા માતાના મંદિર...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us