ફતેહ દરવાજામાં સત્કાર સમારંભ ગોલ્ડમેડલ બરાબર-ઋષિભાઈ
સાતમાંથી છ કામ બે માસમાં પૂર્ણ કરવાની ખાતરી આપી વિસનગરમાં તમામ સમાજમાં પ્રીય પાત્ર એવા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ફતેહ દરવાજા યુવક મિત્ર મંડળ આયોજીત સત્કાર સમારંભમાં જણાવ્યુ હતું કે, સત્કાર સમારંભ ફતેહ દરવાજામાં થાય તે...
Read More