Select Page

Month: April 2023

ખોબલે ખોબલે મત આપનારના ફોન ઉપાડવાની ફુરસદ નથીમંત્રી ઋષિભાઈ પટેલ મેડિકલ હેલ્પલાઈનનુ વચન ક્યારે પાળશે?

આરોગ્ય મંત્રી વિસનગરના હોય ત્યારે ઈમરજન્સીમાં મેડિકલ સેવા મળી રહે તેવી સૌની અપેક્ષા હોયજ. પરંતુ ઘણા ખરા કિસ્સામાં મેડિકલ સેવા માટે ફોન ઉપડતા નહી હોવાનુ જાણવા મળ્યુ છે. ખોબલે ખોબલે મત આપનારના ફોન ઉપાડવાની ફુરસદ રહી નથી. ત્યારે...

Read More

સતલાસણામાં નિલમ ચૌધરીના અપમૃત્યુ કેસમાંડાક્ટર વિરૂધ્ધ રેલી કાઢી આવેદન પત્ર સામે IMA નું આવેદન

મહેસાણા જીલ્લામાં ૧૦૮ સેવામાં EMT તરીકે ફરજ બજાવતી નિલમબેન ચૌધરીનું સતલાસણા ખાતે પ્રસૃતિ સમયે તબિયત બગડતા સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે મોત થતા ડાક્ટરની બેદરકારીના આક્ષેપ સાથે રેલી કાઢી કલેક્ટરશ્રી મહેસાણાને સંબોધી મામલતદારને...

Read More

વકીલો હડતાળ ન કરી શકે તેવો સુપ્રિમ કોર્ટનો હુકમ તે જ રીતેડાક્ટરો બાનમાં લેતી હડતાળ ન પાડે તેવો કાયદો જરૂરી

ભારત દેશમાં કેસોનો વધારો થતા હાલ સમગ્ર દેશમાં તાલુકા કોર્ટો, સેશન્સ કોર્ટો, હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમા ફટાફટ જજમેન્ટ આપવામાં અડચણરૂપ વકીલોને હડતાળ કરી કામ બંધ ન કરી શકે તે માટે સુપ્રિમ કોર્ટે ફરિયાદ સમિતી રચવા હુકમ કર્યો છે....

Read More

કોન્ટ્રાક્ટર પાસે લેબર નથી કે પછી રોકવામાં આવ્યો છે તેની ચર્ચાપાલિકામાં ભાજપના આંતરીક વિખવાદમાં ધરોઈ રોડનો વિકાસ અટવાયો

વિસનગરમાં ધરોઈ કોલોની રોડની હાલત એટલી ખરાબ થઈ છેકે ઉબડ ખાબડ રોડ ઉપરથી પસાર થવુ મુશ્કેલ બની જાય છે. ગટરલાઈન અને આર.સી.સી.રોડના બે અલગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે કામ શરૂ થતુ નથી. જાણવા મળ્યા...

Read More

તાલુકા મથકોમાં અગાઉની જેમ આર.ટી.ઓ.કેમ્પ ફરીથી શરુ કરવા માગણી

મહેસાણા જિલ્લાના તમામ તાલુકા મથકોમાં આજથી ચાર-પાંચ વર્ષ પૂર્વે આર.ટી.ઓ કેમ્પ થતા હતા પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં તાલુકા મથકોમાં થતા આર.ટી.ઓ કેમ્પ બંધ કરવામાં આવ્યા છે. મહેસાણા શહેરની નજીકના તાલુકાઓમાં...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us