
શ્રી રામ રથયાત્રાના સ્વાગત માટે સુશોભન સમિતિએ
ખેરાલુ શહેરને દુલ્હનની જેમ શણગારાયુ
ખેરાલુ શહેરમાં યોજાનારી શ્રી રામ રથયાત્રા માટે ખેરાલુ શહેરની સુશોભન સમિતી બનાવવામાં આવી છે. જેમાં ૧૦૦ ઉપરાંત શ્રી રામ ભક્તોએ કોઈ પણ પ્રકારની પ્રસિધ્ધિ કે પ્રસાર પ્રચાર કર્યા વગર છેલ્લા એક અઠવાડીયાથી દરરોજ રાત્રે મોડા સુધી...
Read More