સુદાસણાથી ખેરાલુ સિંચાઈના પાણી માટે વિશાળ બાઈક રેલી
સિંચાઈના પાણી ખેરાલુ-સતલાસણા તાલુકાના ૪૪ ઉપરાંત ગામોમાં સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામા ન આવતા ૩૦ ગામના ખેડુતો દ્વારા ભવ્ય બાઈક રેલી કાઢવામા આવી હતી. જે બાઈક રેલીમાં ન ભુતો ન ભવિષ્યતિ જેટલા યુવાનો બાઈકો સાથે જોડાયા હતા....
Read More