Select Page

Month: June 2024

કેન્દ્ર સરકારે ટેકાના ભાવ જાહેર કર્યાનો જસ લોલીપોપ કહેવાશે ખેરાલુમાં ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ કરાશે-મુકેશભાઈ દેસાઈ

તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ મળી હતી. જેમા ટેકાના ભાવે ખરીદી કરવા માટેના ભાવોમાં વધારો કરવામા આવતા...

Read More

વિસનગર તાલુકા પંચાયતની ગાડીનો વિમો નહી લેતા ચર્ચા

વિસનગર તાલુકા પંચાયતમાં ટી.ડી.ઓ.ની ભંગાર હાલતની સરકારી ગાડીનો છેલ્લા બે માસથી વિમા વગર ઉપયોગ થતો હોવાનું ચર્ચાય છે. ત્યારે સામાન્ય વાહનચાલકોને માથાના વાળ જેટલા નિયમો બતાવતી પોલીસને આ વિમા વિનાની ટી.ડી.ઓ.ની ગાડી કેમ દેખાતી નથી?...

Read More

સરકારી મંજુરી વગર સિધ્ધપુર ચોકડીનો રોડ તોડી પાણીની લાઈન નાંખતા ખેરાલુમાં માર્ગ-મકાન વિભાગે પાઈપલાઈન કાઢી ફેંકી દીધી

સરકારી તંત્રોમાં હંમેશા એકબીજાનુ સન્માન જાળવી કામગીરી કરવાની હોય છે. ખેરાલુ પાલિકા દ્વારા કોઈપણ મંજુરી વગર ફોરલેન રોડ તોડી સિધ્ધપુર ચોકડી અને વૃંદાવન ચોકડી ઉપર પાઈપલાઈન નાંખવામાં આવી છે. પાઈપલાઈન નાંખ્યા પછી દરરોજ પસાર થતા...

Read More

પાલિકાના પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલનુ ખરા અર્થમાં મહિલા સુરક્ષાનુ કાર્ય ૧૮૧ અભયમના સહકારથી મહિલાનુ ઘર તુટતુ બચ્યુ

વિસનગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા સુરક્ષાના જીલ્લા સંયોજક વર્ષાબેન પટેલ સાચા અર્થમાં મહિલાઓની સુરક્ષા માટે કાર્ય કરી રહ્યા છે. વડનગરના એક અધેેડ મહિલાને પતિએ ઘરમાંથી કાઢી મુકયા હતા. વર્ષાબેન પટેલે આ મહિલાને તેમના ઘરે બેસાડી...

Read More

પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલના કાર્યો સમાજ માટે પ્રેરણારૂપ કેબીનેટ મંત્રીના હસ્તે વાલમ આશ્રમમાં શિવનંદી ધામનુ લોકાર્પણ

ગુજરાતના ગ્રીન એમ્બેસેડર, પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલે હંમેશા સમાજને રાહ ચિન્ધતા સમાજ સુધારાના પ્રેરણાદાયી કાર્યો કર્યા છે. લોકો અકસ્માતનો ભોગ બને નહી તે માટે રખડતા નંદીને પકડી આશ્રય આપવા વાલમ સર્વોદય આશ્રમમા શિવનંદી ધામ બનાવી...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts