ગટરના ખાડામાંથી નર્મદાની લાઈન નીકળતા કોલેરા ફાટી નિકળશે
વિસનગર પાલિકા તંત્ર એટલુ રેઢીયાળ અને નિંદ્રાધીન બની ગયુ છેકે શહેરીજનોના આરોગ્યને લગતી રજુઆત હોય છતા જાગતુ નથી. નર્મદાની લાઈન ગટરના ગંદા પાણી ભરેલા ખાડામાંથી પસાર થાય છે. જે બાબતે પાલિકા વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈ દ્વારા...
Read More