
વિસનગર ડેપોમાંથી એસ.ટી.નો ડુપ્લીકેટ ક્લાર્ક ઝડપાયો
નિમણુકના દસ્તાવેજ આપનારે સચીવની ઓળખ આપી બચાવમાં દોડી આવ્યા બાદ નાસી ગયો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તપાસ થાય તો નોકરીના બહાને રૂપિયા પડાવવાનું કૌભાંડ બહાર આવે તેમ છે વિસનગર ડેપોમા એસ.ટી.વિજીલન્સનું ચેકીંગ હતુ....
Read More