
કડામાં રાજપૂત યુવાનોએ ભાજપની સભાનો વિરોધ કર્યો
મહેસાણા બેઠકના ભાજપના ઉમેદવારના ચુંટણી પ્રચાર દરમિયાન વિસનગર તાલુકામાં રાજપૂતોની જનસંખ્યા ધરાવતા ગામોમાં માત્ર કડામાં જ ભાજપની સભામાં કેમ વિરોધ થયો તે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે વિચારવા જેવુ છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના...
Read More