
ગામના આગેવાને જરૂરી વહીવટી પ્રક્રિયા નહી કરી હોવાનુ જણાવી ઉમતામાં વિકાસકામના રૂા.૩૨ લાખ નહી ચુકવવા ટીડીઓને આવેદન
વિસનગર તાલુકાના ઉમતા ગામમાં થયેલ કાંસ સફાઈના કામમાં રૂા.૩૨ લાખ ઉપરના બિલના ચુકવણા મુદ્દે ગામના કેટલાક આગેવાનોએ તેનો વિરોધ કર્યો છે. જેમાં ગામના કેટલાક લોકોએ ગત શનિવારના રોજ વિસનગર ટી.ડી.ઓ.ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે, અમારા...
Read More