Select Page

Month: February 2023

બજેટમાં સતલાસણા-ખેરાલુ તળાવો માટે ગ્રાન્ટ ફાળવણી અધ્ધરતાલ

ભરોસાની ભેંસે પાડો જણ્યો છેલ્લા બે વર્ષથી ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડુતો સિંચાઈ માટે આંદોલનો કરતા હતા. વિધાનસભાની ચુંટણી નજીક આવતી હોવાથી પહેલા રૂા.૧૩૧/- કરોડ અને સર્વે થયા પછી રૂા. ૩૧૭/- કરોડની પાઈપલાઈનથી તળાવો ભરવાની યોજના...

Read More

વિપુલભાઈ ચૌધરીના ભાજપ-આરોગ્ય મંત્રી વિરુધ્ધ વાગ્બાણ

દૂધસાગર ડેરીની ચુંટણીની અદાવતનો ખદબદતો લાવા વિસનગરમાં આદર્શ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ શૈક્ષણિક કાર્યક્રમ સાથે વિપુલભાઈ ચૌધરીના વ્યંગથી રાજકીય કાર્યક્રમ બની ગયો હતો. વિધાનસભાની ચુંટણીમાં રાજકીય શક્તિનો પરિચય નહી કરાવી શકવાની મનની...

Read More

વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલના પ્રયત્નોથી પાણી ભરતા બામણચાયડા ઓવરહેડ ટાંકી લીકેજની પોલ ખુલી

વિકાસમંચના બોર્ડમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનુ કામ કર્યુ બામણચાયડા વોટર વર્કસનો સંપ તથા ઓવરહેડ ટાંકીનો ઉપયોગ શરૂ થાય તેમજ આ સમગ્ર વિસ્તારને ફોર્સથી પાણી મળે તે માટે વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલ દ્વારા ભરપુર પ્રયત્નો...

Read More

જુના કચરાનો પર ડે ૩૦૦ ટન નિકાલ થશે-ચીફ ઓફીસર

વિસનગર ડંપીંગ સાઈટની આગના ધુમાડાના પ્રદુષણથી રોષ કમ્પાઉન્ડ વોલ, પ્લેટફોર્મ તૈયાર થયા બાદ પ્રોશેસીંગ પ્લાન્ટ કાર્યરત થશે ત્યારે નવી ડંપીંગ સાઈટ ચાલુ થશે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચીવના હુકમથી હુહુ તળાવ પાસેના નવી ડંપીંગ સાઈટનો...

Read More

દિપરા દરવાજા ગંજીનો ઢાળ વણકરવાસમાં પાણી લીકેજ અને ગંદકીની CMOમાં થયેલી ફરિયાદનો નિકાલ કરવામાં પાલિકા નિરસ

CMO મા શનિવારે ફરિયાદ કરી – સોમવારે કર્મચારીઓ આવ્યા પણ રીપેરીંગ કર્યા વગર જતા રહ્યા વિસનગર પાલિકાનુ તંત્ર એટલુ નઘરોળ બની ગયુ છેકે હવે CMOમાં થયેલી ફરિયાદનો નિકાલ કરવામાં પણ રસ દાખવતા નથી. દિપરા દરવાજા વણકરવાસ ગંજીના ઢાળમાં...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us