Select Page

Month: January 2023

વિસનગર એ.પી.એમ.સી.માં કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો
વિસનગરના વિકાસની જવાબદારી ચુંટાયેલા હોદ્દેદારોની છે-ઋષિભાઈ પટેલ

વિસનગર શહેર-તાલુકા ભાજપ સંગઠન દ્વારા ગત રવિવારના રોજ એ.પી.એમ.સી. ના સરદારગંજમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટમંત્રી ઋષિકેશભાઈ પટેલને જંગી બહુમતીથી વિજયી બનાવવા બદલ કાર્યકર્તાઓનો ‘આભાર દર્શન’ કાર્યક્રમ...

Read More

ખેરાલુ-સતલાસણા તા.માં કિસાન સૂર્યોદય યોજના માટે ખેડૂતોની માંગણી

સરકાર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ખેડુતો દિવસે સિંચાઈ કરી શકે તે માટે ખેતી ફિડરોમાં લાઈટ આપવા માટે કિસાન સૂર્યોદય યોજના બનાવી છે. જેમા વિસનગર, વિજાપુર, મહેસાણા, તાલુકાના ખેડુતોને લાભ અપાયો છે. પરંતુ ખેરાલુ અને સતલાસણા તાલુકાના...

Read More

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો આભાર માન્યો
વિસનગરમાં વડનગર-વલસાડ ટ્રેન સ્ટોપેજને મંજુરી

વડનગર વલસાડ સુપરફાસ્ટ ટ્રેન શરૂ થઈ ત્યારે વિસનગરને સ્ટોપેજમાંથી બાદ કર્યુ હતુ. વિસનગર પંથકના સુરતમાં રહેતા લોકો દ્વારા સુપરફાસ્ટ ટ્રેનને વિસનગર સ્ટેશને સ્ટોપેજ મળે તેવી માગણી બુલંદ બની હતી. ત્યારે ઋષિભાઈ પટેલને વિજયી બનાવતા અને...

Read More

ભાજપને કે કેબીનેટ મંત્રીને હવે ક્યારેય કોઈની જરૂર પડવાની નથી-કાર્યકરોમાં રોષ
ભાજપના આભાર દર્શન કાર્યક્રમમાં મહત્વના હોદ્દેદારો કપાયા

વિસનગર શહેર અને તાલુકા ભાજપના આભાર દર્શન કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી મહત્વના હોદ્દેદારોની બાદબાકી...

Read More

એન.એફ.એસ.યોજના તળે માત્ર ગરીબોને જ અનાજ મળે તે માટે સરકાર ચિંતિત પરંતુ
સમૃધ્ધ બી.પી.એલ.કાર્ડધારકોને દૂર કરવા સરકાર કેમ કોઈ નિર્ણય કરતી નથી?

તંત્રી સ્થાનેથી…ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં ર૦૧૧ની સાલમાં બી.પી.એલ.યાદીનું સર્વે કરવામા આવ્યુ...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us