Select Page

Month: May 2023

વિસનગરમાં ફૂડ વિભાગની ગુપ્ત તપાસથી અનેક તર્ક વિતર્ક

ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ફાયદા માટે વેપારીના સેમ્પલનો રિપોર્ટ જાહેર કરતા નથી વિસનગર શહેરમાં કેટલીક નાસ્તાગૃહો અને રેસ્ટોરન્ટમાં આરોગ્યને હાનિકારક નાસ્તા અને ભોજન પીરસી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. છતાં મહેસાણા ફૂડ અને...

Read More

રંડાલાના ખેડૂતોની ૩૦૦ મીટર રોડ બનાવવા માગણી

કંસારાકુઈ અને સવાલા ફાટક વચ્ચેનો રોડ બિસ્માર બની જતા વિધાનસભાની ચુંટણી ટાણે મંત્રી ઋષિભાઈ પટેલે કંસારાકુઈ અને સવાલા ફાટક વચ્ચેનો ૩૦૦ મીટરનો રોડ બનાવવા ખેડુતોને ખાત્રી આપી હતી વિસનગર તાલુકાના રંડાલા ગામ પાસેથી પસાર થતી મહેસાણા-...

Read More

કાંસા રોડ ઉપર ઉભરાતી ગટરોની સમસ્યાથી પ્રજા ત્રાહીમામ

કાંસા રોડ ઉપર ઉભરાતી ગટરોની એન.એ. ગ્રામ પંચાયતની ચુંટણીમાં ભાજપ સમર્થિત સરપંચના ઉમેદવારને તેની અસર થઈ હતી વિસનગર નજીક કાંસા એન.એ.વિસ્તારમાં આવેલ ગણેશ કોમ્પલેક્ષ આગળ નગરપાલિકાની પસાર થતી ગટરો રોજે રોજ ઉભરાતા આજુબાજુની દુકાનોના...

Read More

તાલુકા પંચાયતમાં દાખલામાં થતી હેરાનગતિથી હોબાળો

વિસનગર ટી.ડી.ઓ.દાખલામાં સહી કરવામાં વિલંબ કરતા ટી.ડી.ઓ. મેઘાબેન ભગત ઉપર હોબાળાની કોઈ અસર જોવા નહી મળતા અરજદારોએ તાલુકા પંચાયત પ્રમુખ સામે બળાપો ઠાલવ્યો હતો વિસનગર તાલુકા પંચાયતના મહિલા ટી.ડી.ઓ. છેલ્લા એકાદ મહિનાથી આવકના તથા અન્ય...

Read More

ખેરાલુ-વિધાનસભામાં ભાજપ સંગઠન બદલવાની ચર્ચા કે અફવા?

ખેરાલુ- સતલાસણા અને વડનગર તાલુકામાં ભાજપ સંંગઠનના હોદ્દેદારો તથા કારોબારી બદલવાની ચર્ચાઓ શરૂ થઈ છે. જેને કેટલાક લોકો અફવા ગણાવે છે જયારે કેટલાક આગેવાનો ચર્ચા સાચી હોવાના દાવા પણ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us