Select Page

Category: Local News

ફતેહ દરવાજા વાલ્વમાં ગટરની ગંદકીથી દૂષિત પાણી પીવા મજબુર આરોગ્ય મંત્રીના શહેરમાં લોક સ્વાસ્થ્યની કોઈ દરકાર નહી

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ ગુજરાતની પ્રજાને ઉત્તમ તબીબી સુવિધાઓ મળે અને લોકોનુ સ્વાસ્થ્ય તંદુરસ્ત...

Read More

ખેરાલુ ઠાકોર સમાજ ભવન સમિતિ સામે કારણ વગરનો હોબાળો-પ્રમુખ દશરથજી ઠાકોર

ખેરાલુ શહેરમાં સાંઈબાબા મંદિર સામે હાઈવે ઉપર ઠાકોર સમાજ ભવન બની રહ્યુ છે. જેમાં સમિતિના કારોબારી...

Read More

૬૦ વર્ષ પહેલા સરકારી દવાખાના માટે દાનમાં આપેલ જમીન વેચાતા ખરવડાના ગ્રામજનોની વેચાણ દસ્તાવેજ નામંજુર કરવા પ્રાન્તને રજુઆત

વિસનગર તાલુકાના ખરવડા ગામની સીમમાં બનાવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૨૩.૯૯ ગુઠા જમીન દાતાના...

Read More

વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ગ્રીન એમ્બેસેડરનુ પર્યાવરણ જાગૃતિ કાર્ય

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ...

Read More

પાલિકામા વારંવાર રજૂઆત કરવા છતા રીપેરીંગ કે સફાઈ થતી નથી વિસનગરમા વડાપ્રધાનના બહેનની સોસાયટીમાં ગટર ઉભરાતા પારાવાર ગંદકી

વિસનગરમા ગટરો ઉભરાવાની અને તેના કારણે ગંદકી ફેલાવાની પારાવાર સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે....

Read More

ભારે વાહનોની અવરજવરના કારણે અકસ્માતનો ભય ભક્તોનાવાસ-સાતપીપળી વિસ્તારમાં હાઈટ બેરીયરની માગ

આઈ.ટી.આઈ. ફાટક બ્રીજ બનતો હોવાથી હાઈવે બંધ હોવાના કારણે વિજાપુર અને ગુંજા તરફના મોટા વાહનોની...

Read More

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિનો પણ ગુનો દાખલ થવો જોઈએ કોસ્ટગાર્ડમાં નોકરી આપવાનુ કહી રૂા.૧૫ લાખની છેતરપીંડી

ભારતીય તટ રક્ષકદળ(કોસ્ટગાર્ડ)નુ કામ દેશની દરીયાઈ સીમાની સુરક્ષા કરવાનુ છે. દરીયા માર્ગે કોઈ...

Read More
Loading