દ્વેષભાવના રાજકારણમાં ગટર રીપેર થતી નથી?
વિસનગરમાં કાંસા રોડ ઉપરની ગટર ઉભરાવવાની સમસ્યા ઘણા સમયથી છે. મોટેભાગે કાંસા એન.એ. અને કાંસાના ગ્રામજનો ગટર ઉભરાવાથી સર્જાતી પારાવાર ગંદકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ચર્ચાય છેકે આ બન્ને ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થીત સરપંચ નહી...
Read More