Select Page

Month: June 2023

ખેરાલુ પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધિરનારી મંડળીના રૂા.૧.૦૩ કરોડના કૌભાંડમાં ૩૩ લોકો સામે ફરિયાદનો આદેશ

ખેરાલુ પ્રાથમિક શાળાઓના શિક્ષકની નાણાં ધીરનાર મંડળીમાં ૨૦૧૦ થી ૨૦૨૦ સુધીના ઓડિટમાં રૂા.૧.૦૩ કરોડનુ કૌભાંડ પકડાયુ હતુ. જેમાં મહેસાણા જીલ્લા રજીસ્ટ્રાર ઉપર અનેક રાજકીય દબાણો આવ્યા હતા છતાં છેવટે જવાબદાર લોકો વિરૂધ્ધમાં ૩૦ દિવસમા...

Read More

મહેસાણા જિલ્લામાં ભાજપના વફાદાર ક્ષત્રિય રાજપૂતોની જિલ્લા સંગઠનના મુખ્ય હોદ્દાઓમાંથી બાદબાકી કેમ?-નટુભા રાજપૂત

સમગ્ર ભારત દેશમાં રાજપૂતો દ્વારા પોતાના રજવાડાનું બલીદાન આપી ભારતને અખંડ દેશ બનાવ્યો હતો. આ રાજપૂતોનુ માન સન્માન જાળવવા માટે ભારત સરકારે રાજપૂત રાજાઓને સાલીયાણા બાંધી આપ્યા હતા. જે સાલીયાણા પણ સરકારે પાછળથી બંધ કરી દીધા હતા....

Read More

વિસનગરમાં વેપારી મહા સંમેલન સાથે ઋષિભાઈ પટેલનો સત્કાર સમારંભ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના નવ વર્ષ પુર્ણ થતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે સામે ચાલીને વેપારીઓનુ સન્માન કરીને સૌના દિલ જીતી લીધા મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા મહેસાણા ના દરેક વિધાનસભા વિસ્તારમાં વિવિધ વેપારી સંમેલન થઈ રહ્યા...

Read More

મોસાળા મહોત્સવમાં ૬૫૦૦ દર્શનાર્થીઓએ પ્રસાદનો લાભ લીધો

બીલ્ડર પરેશભાઈ ચૌધરી અને સ્પાન પરિવારના સૌજન્યથી પ્રચાર સાપ્તાહિકના તંત્રી અને સ્પાન પરિવારના બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટની ઈચ્છા શક્તિથી વર્ષ ૨૦૧૯ માં મોસાળા મહોત્સવના સૌજન્ય માટે નામ નોધાવી સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ચેરમેન પરેશભાઈ...

Read More

વિસનગરમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનુ ઠેર ઠેર સ્વાગત

રથ મોસાળા મહોત્સવમાં ઉમિયા માતાની વાડીએ હતો ત્યારે વ્યાયામ વિરો સાથેની યાત્રા ડોસાભાઈ બાગે પહોચી વિસનગરમાં પરંપરાગત રથયાત્રાનો ઉત્સાહ દર વર્ષે વધતો જાય છે. હરિહર સેવા મંડળ દ્વારા વિવિધ વેશભુષા અને નૃત્ય મંડળીઓ પાછલ માતબર રકમનો...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us