Select Page

Month: January 2024

ખેરાલુ નાગરિક બેંકની ભરતી વિરૂધ્ધમાં આક્ષેપો સાથે રાજ્ય રજીસ્ટ્રારમાં થયેલી અરજી સાચી કે ખોટી?

ખેરાલુ નાગરિક સહકારી બેંકમાં ૧૭ પૈકી ૧૪ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. જેમાં સહી કરનાર વ્યક્તિની...

Read More

કાયદો પાંગળો હોવાથી ભેળસેળીયાઓને કોઈનો ડર નથી હાર્ટએટેક અને કેન્સરનો ભોગ બનતા અટકાવવા ભેળસેળના કડક કાયદા જરૂરી

તંત્રી સ્થાનેથી…ખાદ્ય ચીજોમાં ભેળસેળ નિવારણ માટે અને ખાદ્ય ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા જુદા જુદા...

Read More

અયોધ્યા રામમંદિરના તા.૨૨-૧-૨૪ના પ્રતિષ્ઠા દિવસે જ વિસનગરમાં ઝાંપલીપોળ રામજી મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

વિસનગરમાં ગુંદીખાડ ઝાંપલીપોળમાં પૌરાણિક શ્રીરામજી મંદિર આવેલ છે. આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવતા ત્રણ દિવસનો ભવ્ય પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. અયોધ્યા રામ મંદિરના તા.૨૨-૧-૨૦૨૪ ના દિવસેજ શ્રીરામજી મંદિરની...

Read More

આઈ.ટી.આઈ.ફાટક બ્લોક નાખવા બંધ કરાયો હતો ૩૬ કલાકમાં ટ્રાફીક જામ-બ્રીજ બનશે ત્યારે શુ થશે

વિસનગરમાં રેલ્વે સમયે ફાટક બંધ રહેતા કોલેજ અને ગંજબજાર ફાટક, સવાળા દરવાજા પીકઅપ સમયે અને મહેસાણા ચાર રસ્તા ઉપર ટ્રાફીક સમસ્યાએ રોજની મગજમારી છે. પોલીસ તંત્ર આ સામાન્ય ટ્રાફીક હળવો કરવામા ફાવતુ નથી. ત્યારે આઈ.ટી.આઈ ફાટક બંધ રહેતા...

Read More

અયોધ્યા રામ મંદિરથી પૂજા કરીને આવેલ અક્ષત કુંભ અર્પણ કરવામાં આવ્યા વિસનગરમાં ઘેર ઘેર અક્ષત-શ્રીરામનો ફોટો-પત્રિકા વિતરણ થશે

૫૦૦ વર્ષ પછી અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ સ્થળે ભવ્ય રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ અને વિશ્વના હિન્દુઓ રામમય બની ગયા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને આર.એસ.એસ.ના સામાન્ય કાર્યકરથી માંડીને અદના નેતાઓ વર્ષો બાદ મંદિરમા સ્થાન...

Read More