Select Page

Category: Local News

હિટસ્ટ્રોકથી ૬૫૬ મતદાર બિમાર-સ્થળ ઉપર સારવાર અપાઈ

વિસનગરના તમામ બુથ ઉપર દવાઓ સાથે મેડિકલ ટીમ ખડેપગે રહી ઉનાળાની કાળઝાળ ગરમીમાં એમાય હિટવેવના સમયમાં લોકસભાની ચુંટણીના મતદાનમાં મતદારોના સ્વાસ્થ્યનો વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલના માર્ગદર્શનમાં...

Read More

વિસનગરમાં કેબિનેટ મંત્રીનું ભગવો લહેરાતુ શક્તિ પ્રદર્શન

મહેેસાણા લોકસભાના ભાજપના ઉમેદવારના સમર્થનમાં વિસનગર ધારાસભ્ય તેમજ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં શહેરમાં જંગી વિશાળ બાઈક રેલી નિકળી હતી. આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૪૦૦ પારના નારા સાથે કેબિનેટ મંત્રી ઋષિભાઈ...

Read More

લોકસભાની ચુંટણીના છેલ્લા અઠવાડીયામા ખેરાલુ વિધાનસભા સીટમા ભાજપ દ્વારા ર૭પ ઉપરાંત બેઠકોનો ધમધમાટ

લોકસભાની ચુંટણીનુ મતદાન ૭મે ના દિવસે છે. તેમા પ મેના દિવસે રાત્રે ચુંટણી પ્રચાર બંધ થાય તે પહેલા છેલ્લા અઠવાડીયામા ભાજપ દ્વારા ખેરાલુ વિધાનસભાના વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા ર૭પ ઉપરાંત બેઠકો કરી ચુંટણી...

Read More

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ હવે લાલ આંખ નહી કરે તો… સ્ટેશન રોડ ઉપરના માર્કેટોમાં વિદેશી દારૂની હાટડીઓ મંડાશે

વિસનગરનુ હિરા બજાર એ શહેરના પ્રતિષ્ઠીત માર્કેટો પૈકીનુ એક માર્કેટ હતુ. આ માર્કેટ સાંજ પડે દારૂ પીવાનુ સ્થળ તો હતુજ. પરંતુ માર્કેટના અગ્રણી વેપારીઓ અસમાજીક બદી સામે ચુપ રહેતા હવે તો માર્કેટની દુકાનમાં વિદેશી દારૂની બોટલો વેચાઈ...

Read More

ભાજપના ગઢમાં ૧ લાખની લીડની મથામણ વિસનગરના ૨.૩૪ લાખ મતદારો લીડનુ ભાવી નકકી કરશે

લોકસભાની ચુંટણીમાં ત્રીજા તબક્કાનુ મતદાન આવતી કાલે થવાનુ છે. ત્યારે મતદારોને રીજવવા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ કોઈ કચાસ બાકી રાખી નથી. વિસનગર વિધાનસભા સીટ એ ભાજપનો ગઢ છે ત્યારે આ મત વિસ્તાર કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલથી...

Read More

વિસનગરના ૨૩૬ માંથી ૩૭ બુથમાં સ્ત્રી પુરુષ સમોવડી

વિકસીત ભારત દેશમાં દરેક ક્ષેત્રે મહિલાઓનો દબદબો વધતો જાય છે. પશ્ચીમી દેશોની જેમ હવે દેશની મહિલાઓ પણ પુરુષ સમોવડી બનતી જાય છે. ત્યારે હવે મતદારોમાં પણ મહિલાઓનો નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. લોકસભાની ચુંટણીમાં વિસનગર વિધાનસભા...

Read More

નુતન હોસ્પિટલમાં હૃદય બંધ પડેલ વૃધ્ધને CPRથી નવજીવન મળ્યુ

આયુષ્યમાન યોજના અંતર્ગત તમામ સારવાર વિનામૂલ્યે કરાઈ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વિસનગર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા સતત પ્રયત્નશીલ રહી દર્દીઓની આરોગ્ય સુખાકારી...

Read More

ફાની દુનિયા છોડી પત્રકાર આલમમાંથી ચિર વિદાય લીધી લક્ષ્મીબેન પટેલનુ દેહદાન સાથે ૧ કરોડ જેટલી સંપત્તિનુ દાન

વિસનગરના પત્રકારિત્વ આલમ સાથે છેલ્લા ૪૫ વર્ષથી જોડાયેલા નિડર મહિલા પત્રકાર લક્ષ્મીબેન પટેલના આકસ્મીક અવસાનથી તળ સમાજ, વિવિધ સંસ્થાઓ, પત્રકારો તથા કેકારવ સાપ્તાહિકના બહોળા વાંચક વર્ગમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. જેમની ઈચ્છા...

Read More

ખેરાલુમા ન ભૂતો ન ભવિષ્યતિ જેવી શ્રી રામ યાત્રામાં હજારો લોકો ઉમટ્યા

ખેરાલુ શહેરમાં ગત ર૧-૧-ર૦ર૪ ના રોજ અયોધ્યામા ભગવાન શ્રી રામલલાની મુર્તિ પ્રતિષ્ઠાના આગળના દિવસે સમગ્ર ભારત દેશ સહીત વિશ્વમાં રહેતા હિન્દુ સમાજમા અભુતપૂર્વ ઉત્સાહ હતો. તે દિવસે ખેરાલુમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા...

Read More
Loading

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us