You are here
Home > Local News

ખેરાલુના હાટડીયામાં ગટરનું ઢાંકણું રીપેર થતુ નથી

  ખેરાલુના હાટડીયામાં ગટરનું ઢાંકણું રીપેર થતુ નથી (પ્ર.ન્યુ.સ.)              ખેરાલુ,        રવિવાર ખેરાલુ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર તરીકે શિત કેન્દ્રથી હાટડીયા વાળો રસ્તો છે. રબારીવાસના નાકેથી શિતકેન્દ્ર સુધી જવાનો રસ્તો ઠેરઠેર તુટી ગયો છે. જે છેલ્લા દોઢ બે વર્ષથી ઈરાદાપૂર્વક નવો રોડ બનતો નથી. હાલમાં ટેન્ડર બહાર પાડ્યુ છે પણ ટેન્ડરનો વર્ક ઓર્ડર અપાતો નથી….

કાંસા રાજપૂત સમાજ દ્વારા અજાય માતાનો પાટોત્સવ ઉજવાયો

  કાંસા રાજપૂત સમાજ દ્વારા અજાય માતાનો પાટોત્સવ ઉજવાયો (પ્ર.ન્યુ.સ.)      વિસનગર,         રવિવાર વિસનગર તાલુકાના કાંસા ગામના રાજપૂત સમાજના કુળદેવી શ્રી અજાય માતાજીના સાતમાં પાટોત્સવ નિમિત્તે સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ત્રિદિવસીય શત્‌ચંડીયજ્ઞનુ ભવ્ય આયોજન કરાયુ હતુ. આ મહોત્સવમાં ગામમાં માતાજીની શોભાયાત્રા, રાસ-ગરબા, દાતાઓનુ સન્માન સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે માતાજીના દર્શનનો ગ્રામજનોએ…

પાલડીમાં ડેન્ગ્યુ દેખાતા આરોગ્ય તંત્રની સક્રીય કામગીરી

  પાલડીમાં ડેન્ગ્યુ દેખાતા આરોગ્ય તંત્રની સક્રીય કામગીરી (પ્ર.ન્યુ.સ.)          વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના પાલડી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યો ડેન્ગ્યુની ગંભીર બિમારીમાં સપડાતા આરોગ્યતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ બનાવને પગલે ઉમતા પી.એચ.સી.ના અધિકારી તથા પાલડી આરોગ્ય કેન્દ્રના ફી.હે.ઓફીસર સહિતની ટીમે આગઝરતી ગરમીમાં ગામના સર્વે કરતા તાવની બિમારીનો કોઈ કેસ મળી આવ્યો નહતો….

ગામનો વિકાસ હાથ ધરે તે પહેલા – દઢિયાળના સરપંચ અને સભ્યોએ સત્યનારાયણ દેવની કથા કરી

  ગામનો વિકાસ હાથ ધરે તે પહેલા દઢિયાળના સરપંચ અને સભ્યોએ સત્યનારાયણ દેવની કથા કરી (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના દઢિયાળ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ શંકરભાઈ વાઘજીભાઈ ચૌધરી તથા તેમની પેનલનો જંગી મતોથી વિજય થયો હતો. જ્યારે ઉપસરપંચ પદે સંજયભાઈ કેશુભાઈ ચૌધરી ચુંટાયા હતા. સરપંચ, ઉપસરપંચ અને સભ્યો ગ્રામ પંચાયતનો વહિવટ હાથમાં લઈ ગામના વિકાસની…

ગંજબજાર હોલમાં GST સેમીનાર યોજાયો

ગંજબજાર હોલમાં GST સેમીનાર યોજાયો (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલમાં સાંજે ૪-૦૦કલાકે તા.ર૮-૪-૧૭ના રોજ વિસનગર વાણિજ્યિક વેરા કચેરી દ્વારા GST સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ સેમીનારમા વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ અન્ય વેપારી એસોના પ્રમુખ કારોબારી સભ્યો ગંજબજારના વેપારીઓ, સેલ્સટેક્ષના વકીલો, એકાઉન્ટન્ટો વિગેરે મોટી સંખ્યામા હાજર રહ્યા હતા. જી.એસ.ટી. અંગે…

Top