Select Page

Month: April 2023

ખેરાલુમાં શ્રીરામની ભવ્ય રથયાત્રામાં હજારો લોકો જોડાયા

શ્રીરામની રથયાત્રામાં રામભક્તોનુ ઠેર ઠેર સ્વાગત ખેરાલુના અંબાજી એન્ટરપ્રાઈઝ દ્વારા રથયાત્રાનુ ડ્રોનથી પુષ્પ વર્ષા કરી સ્વાગત સુર્યનારાયણ મંદિર પાસે મિનરલ પાણી કેમ્પ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ફટાકડા ફોડી યાત્રાનુ સ્વાગત ક્ષત્રિય...

Read More

કેબીનેટ મંત્રીશ્રી તક મળી છે તો વિસનગર શહેરનો યાદગાર વિકાસ કરી બતાવો

રાજકારણના ઉથલ ધડામાં બહુ કર્યા તંત્રી સ્થાનેથી… લોકહિતની સતત ચિંતા અને નિઃસ્વાર્થ ભાવે અવિરત કામ થતા હોય ત્યારે પ્રજા વાત્સલ્યતા કેળવાતી હોય છે. ઉચ્ચ હોદ્દો મેળવ્યા બાદ અગાઉની જેમજ સરળ સ્વભાવ સાથે સામાન્ય નાગરિક કે કાર્યકરનો...

Read More

તા.૧૪-૦૪ પહેલા સહીની તારીખથી દસ્તાવેજ ચાર માસમાં રજુ કરી શકાશે

મિલ્કતો સ્ટેમ્પ માટે સબ રજીસ્ટ્રાર ઓફીસોમાં ઘસારો વઘતા સરકારનો નિર્ણય એપ્રીલમાં તા.૧પ-૪ પહેલાની જાહેર રજાઓના દિવસે પણ સબરજીસ્ટ્રાર કચેરી ચાલુ રહેશે મિલ્કતોમાં જંત્રીનો દર તા.૧પ-૪ થી વધારવાની જાહેરાત સાથે જ સબ રજીસ્ટ્રાર ઓફીસોમાં...

Read More

ધરોઈ કેનાલ નં-૨માં ઉનાળુ પાણમાં ખેડૂતો છેતરાયા

ઉનાળુ પાણ મળશે તેવી આશાએ ઘાસચારાનુ કરેલ વાવેતર સુકાવાનો ભય કેનાલ રીપેરીંગ કરવાના બહાને તા.૧૩-૩-૨૩ થી પાણી બંધ કર્યુ ત્યારે તા.૨૮-૩ સુધી કોઈ રીપેરીંગ કામ કર્યુ નથી ધરોઈ ડેમ ૧૦૦ ટકા ભરાયો હોવાથી ઉનાળુ પાણ મળશે તેવી આશાએ ખેડૂતોએ...

Read More

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ દુકાનોનુ ભાડુ ઘટાડવા સુચન

ચીફ ઓફીસરને ટકોર કરી વર્ષો પહેલા વેપારીઓએ વાવ્યુ છે તેનુ ફળ મળ્યુ છે શહેર મધ્યેથી પસાર થતા વહેળા ઉપર કમલપથ બનાવવા મહત્વની ચર્ચા થઈ વર્ષો પહેલા વેપારીઓએ વાવ્યુ છે તેનુ ફળ મળ્યુ છે તેવી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ચીફ ઓફીસર પાર્થ...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us