Select Page

Month: April 2023

ચુંટણી પહેલા નાનામા નાના કાર્યક્રમોમાં હાજરી આપનારકેબીનેટ મંત્રી ઋષિભાઈની રામનવમી શોભાયાત્રામાં ગેરહાજરી

રામમંદિરના નામે હિન્દુત્વના મુદ્દા ઉપર ભાજપ સત્તા ઉપર આવ્યુ છે. ત્યારે વિસનગરમાં રામનવમીની શોભાયાત્રામાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ગેરહાજરી ટીકાપાત્ર બની હતી. ઋષિભાઈ પટેલના કારણે આખુ ભાજપ સંગઠન શોભાયાત્રાના પ્રસ્થાન સમયે નહી...

Read More

વિસનગરમાં રાજકીય ડખલગીરીના કારણે ટીડીઓ ટક્તા નથી

વિસનગર તાલુકા પંચાયતમાં ટી.ડી.ઓ બદલાતા અથવા ટી.ડી.ઓ વારંવાર રજા ઉપર ઉતરી જતા ગ્રામ્ય વિસ્તારમાં વિકાસકામો વિલંબિત થાય છે. વિસનગરમાં રાજકીય આગેવાનોની ખોટી ડખલગીરીના કારણે એકાદ બાદ કરતા કોઈ ટી.ડી.ઓ લાંબો સમય ટક્તા નથી કે ટકવા...

Read More

રોડની સાઈડમાં લોખંડની ગાર્ડ નહી લગાવતા અકસ્માતમાર્ગ મકાન વિભાગની બેદરકારીથી કાર કેનાલમાં પડી

વિસનગર માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટાચારી બાબુઓને ખીસ્સા ભરવાની પડી છે. પરંતુ લોકોના જાન માલની પડી નથી. કોન્ટ્રાક્ટરોના બીલો મંજુર થઈ જાય છે પરંતુ કામ પુરા થતા નહી હોવાથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. કડા રોડ ઉપર સાઈડમાં...

Read More

કોંગ્રેસ અને વિકાસમંચના શાસનને સારૂ કહેવડાવ્યુખોબલે ખોબલે મત મેળવનાર ભાજપ પાલિકા થકી વિકાસ કરવામાં નિષ્ફળ

તંત્રી સ્થાનેથી…સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં થયેલા પક્ષના પગપેસારાથી સ્થાનિક લેવલે વિકાસની ઘોર ખોદાઈ છે. પક્ષના સીમ્બોલ ઉપર ચુંટણી લડાતી હોવાથી મેન્ડેટ લેવા માટે જે રીતે પુંછડી પટપટાવામાં આવે છે તેના કારણે નિવૃત્ત અધિકારીઓ, સારા...

Read More

જશુભાઈ પટેલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને આવેદન આપ્યુદિકરીના લગ્ન નોંધણીમાં માતા-પિતાનુ સોગંદનામુ ફરજીયાત કરો

વિસનગર ભાજપના અગ્રણી જશુભાઈ પટેલે ગુજરાતના તમામ સમાજોને એક કરી હિન્દુ યુવતીઓને લગ્નની લાલચમાં ફસાવી બરબાદ કરનાર તત્વો સામે અવાજ ઉઠાવ્યો છે. ગત વર્ષમાં ઓગષ્ટ માાસમાં મોટુ સંમેલન આયોજીત કર્યુ હતુ. ત્યારબાદ ફરીથી ભાજપ સરકારે...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us