કેબીનેટ બેઠકમાં જંત્રીના દરે પાલિકા ભવનની જગ્યા મંજુરમંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી પાલિકાને રૂા.૨.૩૫ કરોડની રાહત
વિસનગર પાલિકા ભવનની જગ્યા માટે છેલ્લા ત્રણ વર્ષથી મથામણ ચાલી રહી છે. મહેસુલ વિભાગે રૂા.૨.૫૪ કરોડની કિંમત નક્કી કરી જમીન ફાળવી હતી. સ્વભંડોળમાંથી માતબર રકમ ભરવા પાલિકા સક્ષમ ન હોઈ પ્રમુખે રાહત આપવા માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ...
Read More