દેણપની બે સંસ્થાઓમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય
નાગરિક ધિરાણ તથા સેવા સહકારી મંડળીમાં વિધાનસભાની ચુંટણી જેવો રસાકસીભર્યો જંગ ખેલાયો વિસનગર તાલુકાના દેણપ ગામમાં શ્રી દેણપ નાગરિક ધિરાણ કરનારી સહકારી મંડળી લી. તથા શ્રી દેણપ સેવા સહકારી મંડળી લી.ની ચુંટણી યોજાઈ હતી. બન્ને...
Read More