Select Page

Month: April 2023

કેબીનેટ મંત્રી અશાંતધારાનુ નહી વિચારતા લોકોને સહન કરવુ પડી રહ્યુ છેમંદિર ઉપર પથ્થરમારો કરી ભય ફેલાવાનુ ષડયંત્ર

વિસનગરમાં ગુંદીખાડ બાપુના ચોરા પાસેના મંદિર ઉપર પથ્થરમારો કરી આ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવાનુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. મંદિરના મહંત દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરવામાં આવી છે. શહેરના અંદરના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે...

Read More

યોગી આદિત્યનાથના હુંકારથી યુ.પી માફીયા રાજમાંથી રામ રાજ તરફપરિવાર, સંતાન કે સત્તાની ચીંતા ન હોય તેજ ભગવાધારી એન્કાઉન્ટર જેવા નિર્ણયો લઈ શકે

તંત્રી સ્થાનેથી…પોતાના રાજ્ય અને દેશ માટે કંઈ પણ કરી છુટવાની ઈચ્છા શક્તિ ધરાવતા દેશ નેતા બહુ ઓછા...

Read More

પહેલા એકબીજાની ઓફીસ ઉપર જવાબદારી ઢોળી અરજદારને ફેરવ્યામાર્ગ મકાન વિભાગે માહિતી અધિકાર કાયદાના ધજીયા ઉડાડ્યા

વિસનગર માર્ગ મકાનની પેટા વિભાગ ઓફીસનો ભ્રષ્ટાચાર હવે છાપરે ચડીને પોકારી રહ્યો છે. એક અરજદાર દ્વારા માહિતી અધિકારના કાયદા મુજબ માહિતી માગવામાં આવી હતી. ત્યારે માર્ગ મકાન વિભાગે માહિતી અધિકારના કાયદાના ધજીયા ઉડાડ્યા છે. પ્રથમ...

Read More

પાલિકા ભવનમાં રૂા.૨.૪૧ કરોડ માફ ન થયા પરંતુ હપ્તા કરી રાહત આપીકેબિનેટ બેઠકમાં મંત્રીશ્રી અને મંત્રીશ્રીના કારણે પાલિકા ગુમરાહ

વિસનગર પાલિકા ભવનની જગ્યામાં સરકારની કેબિનેટ બેઠકના નિર્ણય બાદ રૂા.૨.૪૧ કરોડની રાહત મળી હોવાના અહેવાલથી પાલિકા તંત્ર રાજીના રેડ થઈ ગયુ હતુ પરંતુ જીલ્લા કલેક્ટરનો પત્ર મળ્યો ત્યારે ભાંડો ફુટ્યો કે રૂા.૨.૪૧ કરોડની રાહ નથી મળી પણ આ...

Read More

ખેરાલુ રામનવમીની યાત્રામાં સ્વાગત માટે લગાવેલા બેનરોમાંથી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનું માથુ કોણે ગાયબ કર્યુ?

ખેરાલુ શહેરમાં રામનવમી નિમિત્તે શ્રીરામની રથયાત્રામાં લોકો વધુ પ્રમાણમાં આવે તે માટે ભાજપ-કોંગ્રેસના આગેવાનો દ્વારા હાઈવે ઉપર ઠેરઠેર બેનરો લગાવ્યા હતા. ખેરાલુ શહેરને ભગવા ધ્વજથી દુલ્હનની જેમ શણગારવામા આવ્યુ હતુ. ખેરાલુની...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us