
વૈદિક કાળથી આપણી સાથે વિજ્ઞાન જોડાયેલુ છે-મંત્રી ઋષિભાઈ પટેલ
વિસનગરમાં કલામ ટીચર સાયન્સ અને કલામ બાળ વૈજ્ઞાનિક સેન્ટરનુ ઉદ્ઘાટન આપણા દેશના મહાપુરૂષ સરદાર વલ્લચભાઈ પટેલ અને ગાંધીજીની જેમ ૨૧મી સદીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનુ નામ ઈતિહાસના પાને લખાશે- ઋષિભાઈ પટેલ સમગ્ર...
Read More