મતના રાજકારણમા મુસ્લીમ સમાજના અસામાજીક તત્વોને છાવરતા નેતાઓ ઉપર ફિટકાર ખેરાલુમાં શ્રી રામની રથયાત્રા પર પત્થરમારો થતા ૩ર સામે ફરીયાદ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવારખેરાલુ શહેરમાં ગોધરાકાંડ વખતે તત્કાલીન મામલતદાર તથા ખેરાલુના જમાઈ શ્રી એચ.આર.મોદી સાહેબ અને પી.આઈ. શ્રી શુકલ દ્વારા હિન્દુ મુસ્લીમ સમાજમા ભાઈચારાની લાગણીને સમજીને લોકોના ઉશ્કેરાટને શાંત પાડતા ગુજરાત...
Read More