Select Page

Month: January 2024

ખેરાલુ-સતલાસણા ૧૭ ગામના તળાવો નીમ ન થતા સિંચાઈનો લાભ નહી મળે

ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને જમીની હકીકતના કામ કરવાને બદલે સોશિયલ મિડીયામા કાર્યક્રમોના ફોટા અપલોડ કરવામા વધુ રસ છે જેના કારણે ગુજરાત સરકાર સમક્ષ બે ત્રણ વર્ષની રજૂઆતો અને ખેડુતોના આંદોલનને શાંત કરવા મંત્રી ઋષિકેશભાઈ પટેલે...

Read More

તાલુકા પંચાયતના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અને ઉપપ્રમુખે ગેરસમજ દુર કરી તપાસ કમિટી સદસ્યો માટે નહી સર્વાંગી વિકાસ માટે

વિસનગર તાલુકાના સદસ્યોની ગ્રાન્ટમાથી ગામડાઓમાં થનાર વિકાસકામોની દેખરેખ રાખવા માટે વિકાસકામોની કમિટી બનાવવામાં આવી હોવાના મુદ્દે વિવાદ થયો હતો. જે બાબતે તાલુકા પંચાયતના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખે...

Read More

કોલર તરીકે રોજના રૂા ૨૫૦૦ ચુકવતા બાળકિશોર ઝડપાયો ગોઠવા ખેતરમાં ડબ્બા ટ્રેડીંગનુ LCBએ રેકેટ ઝડપ્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવારડબ્બા ટ્રેડીંગના ગોરખધંધામા વિસનગરના કેટલાક લોકોને છેતરી રહ્યા છે. ત્યારે વિસનગર શહેર કે તાલુકા પોલીસ આવા તત્વોને જાણવા છતા કેમ અજાણ બને છેે તે બાબતે અનેક શંકાઓ ઉપજાવે છે. જ્યારે એલ.સી.બી. પોલીસ બાતમી...

Read More

આપણે જેમના કારણે શ્રીરામનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છીએ તેવા ખેરાલુ વિધાનસભાના કાર સેવકોનુ પણ સન્માન કરવુ તે આપણી ફરજ

અયોધ્યા ખાતે શ્રીરામનુ ભવ્ય મંદિર બનાવવા ૧૯૯૦ અને ૧૯૯૧માં થયેલા આંદોલનમાં કારસેવા ગયેલા મહાનુભાવોનું સન્માન કરવુ તે જે તે ગામના આગેવાનો તેમજ ભાજપના વર્તમાન અને પુર્વ ધારાસભ્યોની જવાબદારી કહેવાય. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની...

Read More

ખેરાલુ ધારાસભ્ય મત વિસ્તારના પ્રશ્નોનો બજેટમાં સમાવેશ કરાવશે?

ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ર૦રર ડીસેમ્બરમાં વિધાનસભા જીત્યા ત્યારે એવુ લાગતુ હતુ કે સરકારમાં યુધ્ધના ધોરણે દસકાઓ જુના પ્રશ્નો હલ કરી દેશે. તેમણે ચુંટાયા પછી તુરત જ એક જ મહિનામાં તા.ર૩-૧-ર૦ર૩ ના રોજ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts