Select Page

મંદિરની યોગ્ય નિભામણી થાય તે માટે ઝાંપલીપોળ રામજી મંદિરમાં રૂા.૫ લાખ દાનનો પ્રવાહ

વિસનગરમાં ઝાંપલીપોળ રામજી મંદિરના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શહેરના દાતાઓએ ઉદાર હાથે દાન આપી મંદિરના નિભામણી ફંડમાં યોગદાન આપ્યુ છે. આ ફંડના વ્યાજમાંથી મંદિરનો નિભાવ થશે. દાતાઓ દ્વારા રૂા.૫ લાખ ઉપરાંત્ત દાન આપી શ્રી રામજી મંદિર પ્રત્યેની પોતાની અદમ્ય ભાવના બતાવી છે.
અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના કારણે સમગ્ર દેશ રામ મય બની ગયો છે. શ્રી રામના નામે ધર્મજનો ઉદાર હાથે દાન આપી રહ્યા છે. વિસનગરમાં ઝાંપલીપોળ રામજી મંદિરના પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે મંદિરનો કાયમ નિભાવ થાય તે માટે દાનની અપીલ કરવામાં આવી હતી. મહત્વની બાબત તો એ છેકે, મંદિરના જીર્ણોધ્ધારનુ કામ ચાલતુ હતુ ત્યારે ૫૦,૦૦૦/- કોકીલાબેન વિષ્ણુભાઈ બારોટ હસ્તે નેહલકુમાર બારોટ વકીલ ગુંદીખાડ, રૂા.૫૦,૦૦૦/- રામ ભરોસે, રૂા.૨૫,૦૦૦/- નિશાત હર્ષદરાય ડાહ્યાલાલ બારોટ ગુંદીખાડ હાલ રહે.અમદાવાદ, રૂા.૨૦,૦૦૦/- ર્ડા.મેહુલકુમાર પ્રતાપરાય પંડ્યા, રૂા.૧૧,૦૦૦/- વર્ષાબેન એચ.પટેલ પૂર્વ પ્રમુખ વિસનગર પાલિકા તથા રૂા.૫૧૦૦/- પટેલ ભરતભાઈ મફતલાલ ગુંદીખાડ રામચંદ પટેલનો માઢ હાલ સુરતવાળાએ સામે ચાલીને દાન આપ્યુ હતુ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાત્રે ગરમા ગરમ ગોટાના નાસ્તા માટે નેહલભાઈ બારોટે રૂા.૧૦,૦૦૦/- દાન આપ્યુ હતુ. લક્ષ્મી પ્રીન્ટીંગ પ્રેસવાળા પાલિકાના પૂર્વ કોર્પોરેટ રાજુભાઈ ગાંધીએ મહોત્સવ કમિટીની મીટીંગમાં રગડ રોટલાના સ્વાદિષ્ટ ડીશનુ સૌજન્ય આપ્યુ હતુ.
જે સહાય અને દાન કરવાની ભાવના ધરાવે છે તે ક્યારેય નામ અને સન્માનની અપેક્ષા રાખતા નથી. છતા દાન આપનારનુ સન્માન કરવુ તે સંચાલકોની ફરજ થઈ પડે છે. ઝાંપલીપોળ રામજી મંદિરમાં કોને કેટલુ દાન આપ્યુ તે જોઈએ તો રૂા.૫૧,૦૦૦/- સ્વ.શાન્તાબેન નારણદાસ પટેલ (લાલાવાલાવાળા) ગુંદીખાડ પરામાં હસ્તે રમેશભાઈ મુળચંદદાસ પટેલ, ૫૧,૦૦૦ પ્રકાશભાઈ એસ.પટેલ – ચેરમેન સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, ૫૧,૦૦૦ કનુભાઈ ડાહ્યાલાલ ચૌધરી(દગાવાડીયા) પ્રમુખ ગૃપ ગાંધીનગર, ૨૫,૦૦૦ રાજુભાઈ કે.પટેલ – આર.કે.જ્વેલર્સ, ૨૧,૦૦૦ પરેશભાઈ એસ.ચૌધરી – સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસનગર, ૨૧,૦૦૦ રાજુભાઈ લવજીભાઈ ચૌધરી પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત વિસનગર, ૧૬,૦૦૦ પ્રિતેશભાઈ પ્રભુદાસ પટેલ, વાલમ- ચેરમેન માર્કેટયાર્ડ વિસનગર – આરતી મશીન પેટે, ૨૧,૦૦૦ ભાવેશભાઈ ભગવાનભાઈ પટેલ – શ્રીજી બુલીયન, ૧૫,૦૦૦ રમેશભાઈ મુળચંદભાઈ પટેલ (લાલાવાલાવાળા), ૧૧,૧૧૧ ભરતભાઈ બળદેવભાઈ પટેલ ચોક્સી, ૧૧,૦૦૦ સ્વ.પ્રવિણચંદ ગીરધરલાલ બારોટ હસ્તે વિષ્ણુભાઈ બારોટ – ગુરૂકૃપા ટ્રાન્સપોર્ટ ગુંદીખાડ બારોટવાસ, ૧૧,૦૦૦ ઈશ્વરલાલ શંકરલાલ પટેલ બીરલા શેઠ ેંજીછ, ૧૧,૦૦૦ શ્રી રામ ભરોસે, ૧૧૦૦૦/- નિમિષાબેન પ્રશાંતભાઈ પટેલ – સરપંચ કાંસા એન.એ., ૧૧,૦૦૦ દર્શનભાઈ ભીખુભાઈ પરમાર જોલી – પૂર્વ કોર્પોરેટર દિપરા દરવાજા વણકરવાસ, ૧૧,૦૦૦ કિરીટભાઈ પરષોત્તમભાઈ પરમાર ફતેહ દરવાજા વણકરવાસ ચેરમેન – વોટર વર્કસ કમિટિ વિસનગર પાલિકા, ૧૧,૦૦૦ દેસાઈ જીવણભાઈ રેવાભાઈ કોંગ્રેસ અગ્રણી, ૧૦,૦૦૦ પટેલ પ્રહેલાદભાઈ નરોત્તમદાસ (લાલાવાલાવાળા), ૧૦,૦૦૦ વિરચંદભાઈ ધનાભાઈ પટેલ વી.જી.આર., ૫૬૦૦ આશિષભાઈ નવીનચંદ્ર પંડ્યા દાનપેટી પેટે – મેક્રો આઈ ટી સોલ્યુશન, સભ્ય કાંસા એન.એ.ગ્રામ પંચાયત, ૫૧૦૧ સ્વ.સવિતાબેન રામચંદ પટેલ ગળીયા, ૫૧૦૦ જય અંબે પગપાળા સંઘ ગુંદીખાડ, ૫૧૦૦ વિનોદભાઈ હિરાભાઈ પટેલ જયમાડી, ૫૧૦૦ પંકજભાઈ ગોકળભાઈ બારોટ કોન્ટ્રાક્ટર ગેલેક્સી વિલા સોસાયટી, મહેસાણા રોડ, ૫૧૦૦ લક્ષ્મણભાઈ કે.પટેલ ડીરેક્ટર માર્કેટયાર્ડ વિસનગર, ૫૧૦૦ સ્વ.મણીભાઈ એસ.પટેલ ડેલા, ૫૧૦૦ ગુરૂશ્રી ઉમેદપુરી ધાર્મિક પ્રગતિ મંડળ ગુંદીખાડ, ૫૧૦૦ પાટીદાર વિકાસ ફાઉન્ડેશન, ૫૦૦૦ મહેન્દ્રભાઈ રામાભાઈ પટેલ કમાણા જીલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ વિસનગર, ૫૦૦૦ જયંતિભાઈ મગનલાલ મહાદેવભાઈ – જાસ્કા હસ્તે પટેલ રવિભાઈ જયંતિભાઈ, ૫૦૦૦ જયેશસિંહ ભરતસિંહ રાઠોડ, ૫૦૦૦ સુમિત્રાબેન કિરીટભાઈ પટેલ કાંસા પૂર્વ પ્રમુખ વિસનગર તાલુકા પંચાયત, ૫૦૦૦ રામ ભરોસે, ૫૦૦૦ અંબુજી જવાનજી રાજપૂત કાંસા દ્વારા દાનની જાહેરાત કરવામાં આવી છે. મંદિરમાં સીલીંગ ફેન અને ગભારામાં વૉલફેન પશીબેન કાન્તીલાલ મોદી હસ્તે પ્રફુલભાઈ કાન્તીલાલ મોદી દ્વારા આપવામાં આવ્યા છે. મંદિરની દુકાનનુ શટર્સ તથા મંદિરમાં ઝુમ્મર યુનુસભાઈ નાગોરી – એસ.બી.રોલીંગ શટર્સ દ્વારા આપવામાં આવ્યા છે. જ્યારે સંતશ્રી સવૈયાનાથ સેવા ટ્રસ્ટ પટણી દરવાજા ઉમિયા ફર્નિચર પરિવાર તરફથી તમામ દિવસ મિનરલ પાણી બોટલની સેવા આપવામાં આવી હતી.
શ્રી રામજી મંદિર નિભામણી ફંડમાં દાન આપવા ઈચ્છતા દાતાઓ શ્યામભાઈ બ્રહ્મભટ્ટ મો.નં.૯૩૭૭૧ ૭૧૦૦૦, ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટ મો.નં.૯૪૨૬૦૫૬૨૭૯, રાકેશભાઈ રાવલ મો.નં.૯૯૦૪૨૨૬૦૦૦ તથા મંદિરની સામે આવેલ શીવમ કટોરીવાળા રમેશભાઈ પંચાલનો સંપર્ક કરી શકે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts