શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ઉદ્યોગની સુસંગતતાનું પ્રમાણપત્રસાંકળચંદ યુનિવર્સિટીના MBA માં ૧૦૦% જોબ પ્લેસમેન્ટ
ગુજરાતની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થાઓમાંની એક, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામે તેની ૨૦૨૧-૨૩ની MBA બેચ માટે ફરી એકવાર ૧૦૦% જોબ પ્લેસમેન્ટ સાથે તેના ઇતિહાસમાં નોંધપાત્ર સીમાચિન્હ હાંસલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે...
Read More