Select Page

Month: May 2023

રૂા.૨૦૦૦ ની નોટ રદ કરી ફરી ભ્રષ્ટાચાર વિરોધી સર્જીકલ સ્ટ્રાઈક

રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટબંધી બાદ ઈન્કમટેક્ષ વિભાગની નોટીસો ભુલતા નહી તંત્રી સ્થાનેથી… રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તા.૧૯-૫-૨૦૨૩ ના રોજ ભારત દેશના ચલણમાંથી રૂા.૨૦૦૦ ની નોટ પાછી ખેચવાના પરિપત્રથી દેશમાં ફરી વર્ષ ૨૦૧૬ ની નોટબંધીનો માહોલ...

Read More

મંત્રી ઋષિભાઈ પટેલની મેરેથોન મીટીંગથી હેરિટેજ કોલેજની ટીએસ મંજુર

સચિવાલય ઓફીસમાં અધિકારીઓ સાથે સતત બે કલાક ચર્ચા કરી તમામ પ્રશ્નનો નિકાલ કરાયો વિસનગરની એમ.એન.કોલેજના હેરિટેજ લુક સાથે રિનોવેશનની વહિવટી મંજુરી બાદ બે વર્ષથી કામગીરી આગળ વધતી નહોતી. ત્યારે લોકસંપર્કના દિવસે કેબીનેટ મંત્રી ઋષિભાઈ...

Read More

કાર્યકરોએ જવાબ માગ્યો-પહેલા અમારા કામનો રિપોર્ટ આપો

વિસનગર ભાજપ બુથ સમિતિની નિરસ કામગીરી વિસનગરમાં શહેર-તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત શહેર અને તાલુકાના ગામોના હોદ્દેદારો અને મુખ્ય કાર્યકરોને બુથ સમિતિ બનાવવા જવાબદારી સોંપવામાં આવી છે....

Read More

રૂા. ૩૧૭ કરોડની યોજના મંજુર થતા સરકારનો આભાર માનવાખેરાલુ ધારાસભ્ય સાથે આંદોલનકારીઓ પણ ગાંધીનગર પહોચ્યા

ખેરાલુ તાલુકાની જીવાદોરી ચિમનાબાઈ સરોવર અને સતલાસણા તાલુકાની જીવાદોરી વરસંગ તળાવ તરીકે ઓળખાય છે. પરંતુ કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના પ્રયત્નોથી ખેરાલુ-સતલાસણા તાલુકાની જીવાદોરી ધરોઈ ડેમ આધારીતે...

Read More

દાખલામા સહી કરવામાં ટી.ડી.ઓ.વિલંબ કરતા હોવાથીવિસનગર તાલુકા પંચાયતમાં દાખલા માટેે ધક્કા

વિસનગર તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. ગમે તે કારણે આવકના તથા અન્ય દાખલામાં સહીઓ કરવામાં ચાર થી પાંચ દિવસ વિલંબ કરતા હોવાથી ગ્રામ્ય વિસ્તારના અરજદારો દાખલા માટે આગઝરતી ગરમીમાં કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે કેબિનેટમંત્રી ઋષિભાઈ...

Read More

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us