ડબલ સવારી નીકળતા-માસ્ક નહી પહેરતા-મંજુરી વગર આવતા ફરિયાદ
કોરોના વાયરસ સંક્રમણ અટકાવતા જાહેરનામાની કોઈ ગંભીરતા નહી
ડબલ સવારી નીકળતા-માસ્ક નહી પહેરતા-મંજુરી વગર આવતા ફરિયાદ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના વાયરસની ગંભીરતા હજુ પણ લોકો સમજતા નથી. કોરોના સંક્રમણ અટકાવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. છતાં લોકો ડબલ સવારી નીકળતા, મોર્નીંગ વોકમાં નીકળતા, માસ્ક નહી પહેરતા, ફોર વ્હીલમાં બે થી વધારે બેસતા અને મંજુરી વગર અન્ય જીલ્લામાંથી આવતા પોલીસ દ્વારા જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લોકો કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બનતા અટકે તે માટે જાહેરનામાનુ પાલન કરવુ ખુબજ જરૂરી છે. વિસનગર પોલીસ સ્ટેશનના પી.આઈ.પી.કે.પ્રજાપતિ તથા તેમની ટીમ દ્વારા જાહેરનામાનો કડક અમલ થાય તે માટે ઢગલાબંધ પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે. તેમ છતાં લોકોની આંખો ઉઘડતી નથી તે નવાઈની બાબત છે. પટેલ તરંગકુમાર વિષ્ણુભાઈ શાહીબાગ ડબલ સવારી નીકળતા. પરીખ સંજયભાઈ ઉપેન્દ્રભાઈ તથા પરીખ ભાવનાબેન સંજયભાઈ તિરૂપતી ટાઉનશીપ ડબલ સવારી માસ્ક પહેર્યા વગર નીકળતા. મહેતા ધવલ જીતેન્દ્રકુમાર, પટેલ મિતેશકુમાર વિષ્ણુભાઈ ગુંદીખાડ માસ્ક વગર ડબલ સવારી નીકળતા. પટેલ જતીન સુરેશભાઈ, પટેલ ચંદ્રીકાબેન રજનીકાન્તભાઈ રાજેન્દ્ર કોલોની માસ્ક વગર ડબલ સવારી નીકળતા. વૈદ્ય રમેશભાઈ પરષોત્તમભાઈ, મોદી રમેશભાઈ અમરતલાલ, પટેલ અશોકકુમાર અમરતલાલ ગળીયા સોસાયટી એકઠા થતા. પટેલ ચંદ્રકાન્તભાઈ લક્ષ્મણભાઈ, પટેલ સુરેખાબેન ચંદ્રકાન્તભાઈ, પટેલ પાર્થ ચંદ્રકાન્તભાઈ આદીત્યપાર્ક મંજુરી વગર અમદાવાદથી આવતા. સથવારા બીપીનકુમાર જગજીવનભાઈ, સથવારા ભરતભાઈ જગજીવનભાઈ ફતેહ દરવાજા પાછલુ પોયડુ માસ્ક વગર ડબલ સવારી નીકળતા. ચૌધરી રાજુભાઈ ડાહ્યાભાઈ પામોલ માસ્ક વગર ડબલ સવારી નીકળતા. પટેલ ચીરાગ મહેન્દ્રભાઈ, પટેલ કિંજલ મુકેશભાઈ હસનપુર બાઈક ઉપર ડબલ સવારી નીકળતા. પટેલ વિહાભાઈ લલ્લુભાઈ, પટેલ જયાબેન વિહાભાઈ, પટેલ રોનકકુમાર વિહાભાઈ હેરીટેજ થલોટા રોડ મંજુરી વગર બહારના જીલ્લામાંથી આવતા. પ્રજાપતિ અંકિતભાઈ સુરેશભાઈ, પ્રજાપતિ વિજયભાઈ સુરેશભાઈ, પ્રજાપતિ વિપુલભાઈ સુરેશભાઈ રામનગર ભેગા થતા. રબારી વિરમભાઈ કમસીભાઈ, રબારી કનુભાઈ વિરમભાઈ, રબારી વિક્રમભાઈ રામજીભાઈ, રબારી બાબુભાઈ મહાદેવ, રબારી મોહનભાઈ અખીભાઈ ફતેહ દરવાજા રબારીવાસ ભેગા થતા. પટેલ જય રમેશભાઈ કલ્યાણ બંગ્લોઝ મંજુરી વગર બહારથી આવતા જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઈ હતી.
ઉપાધ્યાય વત્સલ યજ્ઞેશકુમાર પૂજા ટેનામેન્ટ મોર્નીંગ વોકમાં નીકળતા. પટેલ નિતિનભાઈ વિઠ્ઠલભાઈ શાન્તીનગર મોર્નીંગ વોકમાં નીકળતા. પટેલ પ્રવિણભાઈ કાન્તીભાઈ બાલકૃષ્ણ મોર્નીંગ વોકમાં નીકળતા. જગદીશભાઈ સોમાભાઈ પટેલ, યોગેશભાઈ સોમાભાઈ પટેલ ગુલાબપાર્ક મોર્નીંગ વોકમાં નીકળતા. મોદી ભરતભાઈ પ્રહેલાદભાઈ આનંદનગર મોર્નીંગ વોકમાં નીકળતા. વિશાલભાઈ પ્રહેલાદભાઈ, બળદેવભાઈ મોહનભાઈ પટેલ ગણેશપુરા(પુદગામ) ડબલ સવારી નીકળતા. ભાવેશભાઈ વિરાભાઈ પંચાલ, વિરલકુમાર મનહરભાઈ મોદી શ્રીનાથ સોસાયટી ડબલ સવારી નીકળતા. પવનકુમાર અશોકભાઈ પટેલ, નવીનભાઈ નાગજીભાઈ પટેલ, હિમાંશુ કુબેરભાઈ પટેલ, રાકેશભાઈ ખેમાભાઈ પટેલ વાલમ તથા પ્રવિણભાઈ વાડીલાલ પટેલ, નીરવકુમાર પ્રવિણભાઈ પટેલ અબાસણા ડબલ સવારી નીકળતા. કિરણભાઈ ગીરધરભાઈ પટેલ, મનોજકુમાર રણછોડભાઈ પટેલ કાંસા ડબલ સવારી નીકળતા. પીનલભાઈ હરેશભાઈ સુખડીયા લવકુશ એપાર્ટમેન્ટ બાઈક ઉપર ડબલ સવારી નીકળતા. ભાવીક અશોકભાઈ પટેલ, હર્ષ મુકેશભાઈ પટેલ, અજયકુમાર મહેન્દ્રભાઈ પટેલ રાજગઢ અલ્ટોમાં ત્રણ જણા નીકળતા. હનીબેન જયંતિભાઈ પટેલ વિદ્યાનગર મંજુરી વગર આવતા, બાદલકુમાર ગાંડાલાલ પટેલ, ગણપતભાઈ હરગોવનભાઈ પટેલ, દેવભૂમી સોસાયટી ડબલ સવારી નીકળતા. ભાવેશભાઈ મોતીભાઈ પ્રજાપતિ, ભારતીબેન ભાવેશભાઈ પ્રજાપતિ આનંંદકુંજ બહારના તાલુકા સતલાસણામાંથી મંજુરી વગર આવતા. હેતલબેન મિહિરભાઈ રાઠોડ આનંદકુંજ સતલાસણા વિસનગર મંજુરી વગર આવતા. જસ્મીનભાઈ ભરતભાઈ પટેલ તિરૂપતી ટાઉનશીપ મંજુરી વગર આવતા. જગદીશભાઈ બબલદાસ પટેલ, પ્રવિણાબેન બબલદાસ પટેલ ગાયત્રીનગર બહારથી મંજુરી વગર આવતા. સંકેતકુમાર દિનેશભાઈ પટેલ ખેરાલુ રોડ ઉમા ફર્ટીલાઈઝર્સની ફેક્ટરી ખોલતા. અમીતકુમાર રમેશભાઈ વણકર, આશીષકુમાર રેવાભાઈ પરમાર સુંશી વણકરવાસ ડબલ સવારી નીકળતા. બ્રેઈના મયંકભાઈ પટેલ કોહીનુર સોસાયટી મંજુરી વગર વિસનગરમાં આવતા. શીલ્પાબેન નિકેશભાઈ શાહ, ધૃવ નિકેશભાઈ શાહ, ધૃવી નિકેશભાઈ શાહ અલકાપુરી સોસાયટી મંજુરી વગર આવતા જાહેરનામા ભંગની ફરીયાદ થઈ હતી.
પરેશભાઈ વિનોદભાઈ પટેલ, દિનેશભાઈ વિનોદભાઈ પટેલ, અક્ષયકુમાર પ્રહેલાદભાઈ પટેલ પુરણપુરા અલ્ટો કારમાં નીકળતા. સુધીરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પંચશીલ ડબલ સવારી નીકળતા. હિમાંશુ ભરતભાઈ પટેલ બહુચરનગર મોર્નીંગ વોકમાં નીકળતા. કમલેશભાઈ બબલદાસ પટેલ દેણપ, કનુજી ચેનાજી ઠાકોર કાજીઅલીયાસણા ડબલ સવારી નીકળતા. ભોગીલાલ દિનેશભાઈ પરમાર, રાહુલકુમાર લવજીભાઈ પરમાર વાલમ ડબલ સવારી નીકળતા. વિક્રમજી કુંવરજી ઠાકોર કડા દરવાજા વચલોવાસ ડબલ સવારી નીકળતા. વિમલભાઈ જશવંતભાઈ પટેલ અક્ષરધામ મોર્નીંગ વોકમાં નીકળતા. નરેશભાઈ મફતલાલ પટેલ ગોકુળનગર મોર્નીંગ વોકમાં નીકળતા. આકાશકુમાર અમૃતલાલ પટેલ ગુલાબપાર્ક ડબલ સવારી નીકળતા. માનસંગભાઈ ચેલાભાઈ ચૌધરી તિરૂપતી ટાઉનશીપ મોર્નીંગ વોકમાં નીકળતા. સુનીલભાઈ શાહરભાઈ રબારી ગોગવાળો વાસ મંજુરી વગર સુરતથી આવતા. વિપુલકુમાર નારાયણભાઈ પટેલ કાંસા ડબલ સવારી આવતા. કનુભાઈ ગાંડાલાલ પટેલ ગેલેક્સી વીલા પાર્લરની દુકાન ખોલી ટોળુ વળતા. અનીલ પ્રહેલાદભાઈ પટેલ ગુંદીખાડ પાર્લરની દુકાનમાં ટોળુ વળતા જાહેરનામાની કાર્યવાહી કરાઈ હતી.
અશ્વીનભાઈ વિરચંદભાઈ કડીયા, ડીમ્પલબેન અશ્વીભાઈ કડીયા ફતેહ દરવાજા કાઈટીયાવાસ ડબલ સવારી નીકળતા. ગણપતભાઈ ભોગીલાલ પટેલ સરદારનગર મોર્નીંગ વોકમાં નીકળતા. અમૃતભાઈ જીવરામભાઈ પ્રજાપતિ અર્જુનનગર મોર્નીંગ વોકમાં નીકળતા. બીપીનકુમાર ભોગીલાલ જોષી, મોદી સરોજબેન નરેન્દ્રકુમાર મોડાસી ચોપટા ડબલ સવારી નીકળતા. રજાકભાઈ અનવરભાઈ મેમણ, નસીબબાનુ રજાકભાઈ મેમણ અભિષેક સોસાયટી ડબલ સવારી નીકળતા. અક્ષયકુમાર મહેન્દ્રભાઈ પટેલ, શીવાની અક્ષયકુમાર પટેલ અમથેર સોસાયટી ડબલ સવારી નીકળતા. કિશન રાજુભાઈ પટેલ, વિરલ કનૈયાલાલ સુથાર, સચીન વિષ્ણુભાઈ પટેલ કેલીસણા ફોર વ્હીલમા ત્રણ જણા નીકળતા. સુરેશભાઈ ધનજીભાઈ પટેલ યમુનાનગર આદર્શ ટ્રેડર્સ કરીયાણાની દુકાનમાં ભેગા થતા. કાન્તીભાઈ કરશનભાઈ પટેલ પાવન ટ્રેડર્સ આગળ ગ્રાહકોની ભીડ થતા. કમલેશકુમાર બાબુભાઈ પટેલ ગોવિંદચકલા પ્રોવીઝન સ્ટોર્સ આગળ ગ્રાહકો ભેગા થતા. જીતેન્દ્રભાઈ કાનજીભાઈ પટેલ શીવદર્શન સોસાયટી સદગુરૂ કીરાણા આગળ ગ્રાહકો ભેગા થતા.
પટેલ નિશ્ચીત અશ્વીનભાઈ કાંસા ડબલ સવારી નીકળતા. પટેલ જતીન કેશવલાલ કાંસા ડબલ સવારી નીકળતા. પટેલ પ્રીન્સકુમાર વિષ્ણુભાઈ, પટેલ વિષ્ણુભાઈ માધવલાલ કાંસા મોઢે માસ્ક નહી બાંધતા. પટેલ વિપુલકુમાર રામાભાઈ હરદ્વાર સોસાયટી બે બાળકોને બાઈક ઉપર બેસાડી નીકળતા. પટેલ કેતનકુમાર બાબુભાઈ ગાયત્રી બંગ્લોઝ મોર્નીંગ વોકમાં નીકળતા. રબારી ધરમશી નારાયણભાઈ કૃષ્ણનગર મોર્નીંગ વોકમાં નીકળતા. પઠાણ રહેમતખાન ફકીરમહંમદ ફોર વ્હીલમાં પાંચ પેસેન્જર બેસાડતા. રાણા કનુજી ઉદાજી રાજપૂત જીતેન્દ્રસિંહ જશવંતસિંહ, રાણા નિતાબા કનુજી ડભાડ ખેરાલુ ગાડીમાં બે થી વધારે બેસતા. પટેલ રોનક અમૃતભાઈ સુંશી મંજુરી વગર અમદાવાદથી આવતા. પટેલ જયકુમાર દિનેશભાઈ, પટેલ દર્શનાબેન દિનેશકુમાર સુંશી મંજુરી વગર અમદાવાદથી આવતા.
રવિકુમાર કૌશીકભાઈ પટેલ કાંસા ડબલ સવારી આવતા. હરેશકુમાર અંબાલાલ પટેલ, હરેશકુમાર બાબુલાલ પટેલ સતલાસણા ડબલ સવારી આવતા. હાર્દિકકુમાર કાન્તીલાલ પટેલ કાંસા મોઢા ઉપર માસ્ક વગર ફરતા. રોનકકુમાર ઈશ્વરભાઈ ચૌધરી, હાર્દિકકુમાર પ્રહેલાદભાઈ ચૌધરી કીયાદર ડબલ સવારી નીકળતા. અક્ષયકુમાર ભીખાભાઈ પટેલ ગુંદીખાડ માસ્ક વગર ડબલ સવારી નીકળતા. ચંદ્રેશકુમાર ઈશ્વરલાલ પટેલ તક્ષશીલા ડબલ સવારી નીકળતા. હર્ષદભાઈ કેશવલાલ પટેલ ગોવિંદચકલા સોસાયટી સુરતથી મંજુરી વગર આવતા જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી.