લોકસભાની ચુંટણી પહેલા ધારાસભ્યની અણઆવડત કે નિષ્ક્રિયતા? ખેરાલુ નગરપાલિકાના કરોડોના વિકાસ કામોના વર્ક ઓર્ડર અટવાયા
ખેરાલુ નગર પાલિકામાં હાલ સભ્યો પાસે સત્તા ન હોવાથી વહીવટદાર સાશન છે. વહીવટદાર સાશનમાં ચિફ ઓફીસર દ્વારા કરોડોના વિકાસ કામોના ટેન્ડરીંગ કરી દેવાયા છેે. પરંતુ કોન્ટ્રાકટરોને વર્ક ઓર્ડર આપવામા આવ્યા નથી. લોકસભાની ચુંટણીનું જાહેરનામુ...
Read More