Select Page

Month: February 2024

વિશ્વ હિંદુ પરિષદ આયોજીત શ્રી રામની શોભાયાત્રા ઉપર પત્થરમારા પછી ખેરાલુ હાટડીયાથી બસ સ્ટેશન સુધીના ૩ર દબાણો દૂર કરાયા

અયોધ્યામાંશ્રી રામના પ્રતિષ્ઠા મહોત્સવના આગળના દિવસે ખેરાલુ શહેરમાં ર૧-૧-ર૦ર૪ ના રોજ વિશ્વ હિંદુ પરિષદ આયોજીત શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમા હાટડીયા વિસ્તારમા યાત્રા ઉપર પત્થરમારો થયો હતો. લોકો દ્વારા પત્થર મારો...

Read More

સરકારી ગ્રાન્ટના અભાવે મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના SBMઅને મનરેગા શાખાના કર્મચારીઓનો પગાર અટવાયો

સરકારની સ્વચ્છ ભારત મિશન અને મનરેગા યોજનાનો લાભ ગામેગામ પહોચાડનાર મહેસાણા જીલ્લાના તમામ કરાર આધારિત કર્મચારીઓનો છેલ્લા ચાર-પાંચ માસથી પગાર નહી થતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના મનસ્વી...

Read More

દેપલ તળાવનુ રૂા.૯૭ લાખના ખર્ચે બ્યુટીફીકેશન થશે

વિસનગરમાં જાળેશ્વર રોડ ઉપર આવેલ દેપલ તળાવના વિકાસ માટે વર્ષોથી માગણી હતી. માગણી સાથે આ વિસ્તારનો વિકાસ થતો નહી હોવાની પણ એટલીજ નારાજગી હતી. ત્યારે નાત જાતના ભેદભાવ વગર વિકાસના હિમાયતી એવા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી...

Read More

દેશ આઝાદ થયા બાદ પ્રથમ વખત ધાર્મિક સ્થળોનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના પવિત્ર યાત્રાધામોના નવનિર્માણના શિલ્પી

તંત્રી સ્થાનેથી…પ્રાચિન સમયમાં ભારતમાં વિવિધ રાજાઓએ જે શાનદાર ભવ્ય મંદિરોની ભેટ આપી છે એ સમય જાણે...

Read More

૨૨ મી જાન્યુઆરીએ શ્રીરામમય બનેલા વડાપ્રધાન મોદી ૨૨ મી ફેબ્રુઆરીએ શિવમય બનશે તરભમાં સોમનાથ પછી ગુજરાતના સૌથી મોટા શિવધામની પ્રતિષ્ઠા

સંતો મહંતોની ભૂમિ એવા વિસનગર તાલુકાની ધન્યધરા પર તરભ ગામમાં વાળીનાથ ધામમાં એક ઐતિહાસિક ધાર્મિક મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. સોમનાથ પછી ગુજરાતનું સૌથી મોટુ શિવધામ વાળીનાથ ધામમાં બને તેવુ બ્રહ્મલીન પ.પૂ.બળદેવગીરી બાપુનુ સ્વપ્ન હતુ....

Read More