માર્ચના અંત સુધીમાં તમામ પ્રક્રિયા પુર્ણ થાય તેવી શક્યતા બાયપાસ જમીન સંપાદનમાં વૃક્ષો તથા બાંધકામનુ મૂલ્યાંકન થશે
વિસનગરના હાઈવે ઉપર લોકો અકસ્માતમાં મોતને ભેટતા હવે બાયપાસની કાર્યવાહી બને તેવી એક લોક લાગણી જન્મી છે. ત્યારે ખાસ જમીન સંપાદન અધિકારી મહેસાણાએ માર્ગ મકાન વિભાગ મહેસાણા કાર્યપાલક ઈજનેરને પત્ર લખી સંપાદિત થતી જમીનમાં આવેલ વૃક્ષો...
Read More