Select Page

  • Prachar News
  • Local News
  • Current Affairs
  • Editors Pick

મતાધિકારનો ઉપયોગ કરી આવો સૌ સાથે મળી લોકશાહીનુ પર્વ ઉજવીએ

એક મત માટે પણ ચુંટણીપંચ આખુ બુથ ઉભુ કરે છેમતાધિકારનો ઉપયોગ કરી આવો સૌ સાથે મળી લોકશાહીનુ પર્વ ઉજવીએતંત્રી સ્થાનેથી…વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં લોકસભાની ચુંટણી એ કોઈ પર્વથી ઓછી નથી. બીનસાંપ્રદાયીક દેશમાં વિવિધ...

All

Latest

More to read

ભાજપના ગઢમાં ૧ લાખની લીડની મથામણ વિસનગરના ૨.૩૪ લાખ મતદારો લીડનુ ભાવી નકકી કરશે

લોકસભાની ચુંટણીમાં ત્રીજા તબક્કાનુ મતદાન આવતી કાલે થવાનુ છે. ત્યારે મતદારોને રીજવવા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ કોઈ કચાસ બાકી રાખી નથી. વિસનગર વિધાનસભા સીટ એ ભાજપનો ગઢ છે ત્યારે આ મત વિસ્તાર કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલથી...

Read More

વિસનગરના ૨૩૬ માંથી ૩૭ બુથમાં સ્ત્રી પુરુષ સમોવડી

વિકસીત ભારત દેશમાં દરેક ક્ષેત્રે મહિલાઓનો દબદબો વધતો જાય છે. પશ્ચીમી દેશોની જેમ હવે દેશની મહિલાઓ પણ પુરુષ સમોવડી બનતી જાય છે. ત્યારે હવે મતદારોમાં પણ મહિલાઓનો નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. લોકસભાની ચુંટણીમાં વિસનગર વિધાનસભા...

Read More

કડામાં રાજપૂત યુવાનોએ ભાજપની સભાનો વિરોધ કર્યો

મહેસાણા બેઠકના ભાજપના ઉમેદવારના ચુંટણી પ્રચાર દરમિયાન વિસનગર તાલુકામાં રાજપૂતોની જનસંખ્યા ધરાવતા ગામોમાં માત્ર કડામાં જ ભાજપની સભામાં કેમ વિરોધ થયો તે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે વિચારવા જેવુ છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના...

Read More

થોડો તડકો સહન કરજો, પણ મતદાન જરૂર કરજો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સર્જક અસિતભાઈ મોદીનો વોટ આપવા અનુરોધ મહેસાણા,”આળસ કરશો નહીં થોડો તડકો સહન કરજો પણ મતદાન જરૂર કરજો ” આ શબ્દો છે વડનગરના વતની અને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના પ્રોડ્યુસર...

Read More

નુતન હોસ્પિટલમાં હૃદય બંધ પડેલ વૃધ્ધને CPRથી નવજીવન મળ્યુ

આયુષ્યમાન યોજના અંતર્ગત તમામ સારવાર વિનામૂલ્યે કરાઈ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વિસનગર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા સતત પ્રયત્નશીલ રહી દર્દીઓની આરોગ્ય સુખાકારી...

Read More
Loading

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Share This